________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ ઈન્દ્રોના મહેન્દ્ર જે ઊંચાઈમાં એક હજાર જન જેટલા હોય છે, તેમજ અસુરેન્દ્રોના પ્રમાણુનું વિમાન પચાસ હજાર
જનના વિસ્તારવાનું છે. મહેન્દ્રવજ પાંચસે જન ઊંચે છે, બાકીના ધરણ આદિ અઢાર ઈન્દ્રોના પ્રયાણના વિમાને પચ્ચીસ હજાર એજનના વિસ્તારવાલા અને મહેન્દ્રધ્વજ ૨૫૦ જન ઊંચા હોય છે, તથા વ્યંતર-જાતિ કેન્દ્રના પ્રયાણના વિમાને એક હજાર એજનના વિસ્તારવાલા અને મહેન્દ્રધ્વજે ૧૨૫ પેજનના ઊંચા જાણવા. આ સર્વ અધિકાર જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રની ટીકામાં છે. ૪૪ છે
પ્ર.– (૪૫) ઈન્દ્રોના જે પાલકાદિ વિમાનને બનાવનારા દે છે તે પિતાના આત્મપ્રદેશથી આશ્રિત વિમાનને બનાવે છે કે આત્મપ્રદેશ રહિત અચિત્ત પુદગલરૂપે જ હોય
ઉ–પાલકાદિ દેવે જ પિતે વિમાનરૂપે થાય છે માટે તે વિમાન અચિત્ત સંભવતા નથી. શ્રી સ્થાનાંગ સૂત્રની ટીકા માં દશમા સ્થાનમાં કહ્યું છે કે
पालक इत्यादीनि शनादीनां क्रमेणाऽवगन्तव्यानि इत्यादि, आभियोगिकाश्चैते देवा विमानी भवन्तीति अतएव विमाननामान्यपि पालकादीन्येव बोध्यानि ।
ભાવાર્થ–પાલક ઈત્યાદિ શકાદિના અનુક્રમે વિમાને જાણવા. આભિગિક દેવે જ વિમાનરૂપે થાય છે માટે વિમાનના નામ પણ પાલકાદિ જ જાણવા. મેં ૪૫