________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ અર્થ–ઋષભદેવસ્વામીને પ્રમાદકાળ એક અહે
રાત્રિને છે અને વીર પ્રભુને પ્રમાદકાળ અંત મુહુર્ત ને છે, પાર્શ્વનાથ અને વીર પ્રભુને ઉપસર્ગ થયા છે. બીજા કેઈ તીર્થકરને ઉપસર્ગ થયા નથી. ૪૮
પ્રવ–(૪૯) શાશ્વત જિનપ્રતિમાઓ ક્યા આસને બેઠેલી છે.
स्याजंघयोरधोभागे पादोपरी कृते सति । पाणिद्वयं नाभ्यासन्नमुत्तानं दक्षिणोत्तरं ॥१॥
ભાવાથ–જમણી અને ડાબી બને જંઘાને -નીચલે ભાગ પગ ઉપર રાખી જમણે અને ડાબે બંને -હાથે નાભિની પાસે ચત્તા રાખવા તે પર્યકાસન કહેવાય
- શાશ્વત પ્રતિમાનું અને નિર્વાણકાળે ભગવાન મહાવીરનું આસન પર્યકાસન હતું કે કલા
પ્રવે– (૫૦) વીશે તીર્થકરે કયું આસન અંગીકરીને કયા આસનવડે રહેલા મુક્તિને પામ્યા છે?
ઉ–સ તીર્થંકરે પાદે પગમ અનશનવડે સિદ્ધ થયા છે અને ભવિષ્યકાળમાં સિદ્ધ થશે. પ્રવચન સારોદ્ધાર ટીકા અને પંચાશકવિવરણમાં આ પ્રમાણે કહ્યું છેसव्वे सचद्धाए, सव्वन्नू सबकम्मभूमीसु । सव्वगरु सव्वमहिया, सबमेरुभि अभिसित्ता ॥१॥ सव्वाहि वि लद्धीहि, सम्ने वि परीसहे पराइत्ता। “सव्वे वि य तित्थयरा, पाओवगया उ सिद्धिगया ॥२॥