________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
૫૯
પ્ર૦–(૪૭) પરમાધાર્મિ ક દેવા ભવ્ય જ છે, આ પ્રદેાષ
સત્ય કે અસત્ય !
ઉ– પરમાધાર્મિક દેવા ભવ્ય જ છે એ પ્રદેાષ સત્ય જ જાય છે. અભવ્ય કુલકમાં કહ્યું છે કે—
6
तायत्तंससुरतं परमाहम्मियसिं
जुयलमणुअत्तं
इत्यादिवचनेन
ભાવાર્થ-અભવ્ય જીવેા ત્રાયશ્રિંશક દેવપણું, પરમા ધાર્મિક દેવપણ', યુગલિક મનુષ્યપણું, ન પામી શકે, તે પરમાધાર્મિ ક દેવા પૂર્વભવમાં કરેલાં પાપનું સ્મરણ કરાવવાપૂર્વક નારકીઓને કદના-વિડંબના કરે છે, પીડે છે અભન્યાને તે વાત ઘટે નહિ ઈત્યાદિ યુક્તિને પણ આ વિષયમાં વૃદ્ધો કહે છે. જણા
પ્ર૦—(૪૮) પહેલા અને છેલ્લા તીર્થંકરના છદ્મસ્થ કાલમાં સર્વ પ્રમાદકાલ કેટલેા હતા !
ઉ॰શ્રી ઋષભદેવ ભગવાનના છદ્મસ્થ કાળ એકહજાર વના છે. છદ્મસ્થ કાળમાં ઉગ્ર તપશ્ચર્યા કરતા સર્વ પ્રમાદ કાળ એક અહારાત્રિના જ છે, તેમજ વીર ભગવંતને સાડા ખાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યાં કરતા પ્રમાદકાળ એક અંતમુ હુના જ છે. ઇત્યાદિ ઉત્તરાધ્યયનસૂત્રની કમલસંયમી ટીકામાં ૩૨ મા અધ્યયનમાં અને ખીજા શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે—
वीरुसहाण
उवसग्गा
पमाओ अंतमुहूत्तं तव होरतं ।
पासस्स य न उण से साणं ॥१॥