________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
૬૩
વિસ્તારવાળા અષ્ટાપદ પર્વત ઉપર ચઢયા, ત્યાં એક ચૈાજન લાંબુ, અ યેાજનના વિસ્તારવાળું, ત્રણ ગાઉ ઊંચુ', ચાર દ્વારવાળું ચૈત્ય છે. તેમાં પ્રવેશ કર્યાં. ॥ ૫૧ ॥
પ્ર૦—(૫૨) અષ્ટાપદ પર્વતના આઠ પગથિચ્છા સંભળાય છે તે ભરત ચક્રવતીએ કરાવેલ છે કે બીજા કાઈના કરાવેલ ?
ઉ—અષ્ટાપદ પર્વત ઉપર તે પગથિ ભરત મહારાજાના સમયમાં નહેતા, પરતુ ચેાથેા આરા અડધા વ્યતીત થયા પછી અજિતનાથ ભગવાન ઉત્પન્ન થયા ત્યારે તેમના સમયમાં સગર ચક્રવર્તીના પુત્ર જનુકુમારે દડરત્નવડે અષ્ટાપદ પર્યંતના આઠ પગથિ બનાવ્યા એમ ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં કહ્યું છે
इति श्रुत्वाथ दण्डेन पातयित्वाऽस्य भूभृतः । नितम्बदन्तशृंगायम् अष्टसोपानता कृताः ॥१॥
આ પ્રમાણે બીજા ચક્રોના અધિકારમાં છે. શ્રી લેાકપ્રકાશમાં તેા ભરતાધિકારેसंतक्ष्य दण्डरत्नेन परितोऽष्टापदं गिरिम् । अष्टौ योजनमानास्तन्मेखलाः स व्यरचत् ||२| શત્રુંજય મહાત્મ્યના આઠમા સગમાં— अष्टाभिः पदिकाभिस्ते तमारुह्याऽतिहर्षतः । प्रासादान् जगदीशस्य त्रिः प्रदक्षिणयन् क्षणात् ॥ २ ॥