________________
પ્રશ્નોત્તરસાર્ધ શતક ગુજરાતી અનુવાદ
પ્રવે-(૪૬) જેમ લોકપાલાદિના જુદા વિમાને હેય છે તેમ ઈન્દ્રના સામાનિક દેવ પણ મહાદ્ધિવાળા હોવાથી તેમના વિમાને પણ જુદા જ હશે ને!
ઉ૦-ઈદ્રના સામાનિક દેના વિમાન જુદા હેતા નથી, જુદા હેવાને અસંભવ છે. કારણ કે ઉપરના સહસ્ત્રા રાદિ દેવલોકમાં સામાનિકની અપેક્ષાએ વિમાનોની સંખ્યા થડી છે તેથી અસંભવ જાણો, કેમકે સહસ્ત્રાર દેવકમાં કુલ ૬ હજાર વિમાને છે અને સામાનિક દેવોની સંખ્યા ત્રીસ હજારની છે. આનત પ્રાણત દેવલોકમાં બનેમાં મળીને કુલ ૪૦૦ વિમાને છે અને સામાનિકની સંખ્યા વિશહજારની છે, આરણ અય્યદેવલોકમાં કુલ ત્રણસો વિમાને છે અને દેવેની સંખ્યા દશ હજારની છે, બીજું કારણ એ કે જે સામાનિક દેવના જુદા વિમાને હોય તો કેઈક અભવ્યને પણ વિમાનાધિપતિપણાને પ્રસંગ આવે. આગમમાં એવું સંભળાય છે. કે
अभव्यशकसामानिकः संगमको देवः, विमानाधिपतित्वं तु अभव्यस्य असंगतम् । अभव्यकुलके चउदसरयणतं पिय पत्तं ण पुणो विमाणसामित्तं ।
ભાવાર્થ અભવ્ય સંગમક ઈન્દ્રને સામાનિક દેવ છે, અભવ્યને વિમાનાધિપતિપણું માનવું એ અસંગત છે. અભવ્ય કુલકમાં કહ્યું છે કે અભવ્ય જીવ ચઉદસ રત્નપણું અને વિમાનનું સ્વામીપણું ન પામે ઇત્યાદિ વચનથી