________________
પ્રશ્નોત્તરસાવ્રતક ગુજરાતી અનુવાદ
કુમારને મંજુઘાષા ઘંટા, ઉદધિકુમારને સુસ્વરા ઘંટા, વાયુકુમારને નંદિસ્વરા ઘંટા, સ્તુનિતકુમારને ન'દિઘાષા નામની ઘંટા છે, દક્ષિણ તરફના વાનવ્યતાને મંજુસ્વરા નામની ઘંટા છે, ઉત્તર તરફના વાનભ્યતાને મંજુઘેાષા નામની ઘંટા છે, કાઇ ઠેકાણે ચાર નિકાયના દેવાને જુદા જ ચાર પ્રકારના વાજિંત્ર કહેલ છે.
सुणिऊण संखसद्द मिलति भवणाय वंतरा पडहं || जोइसिय सिंहनादं घंटा वेमाणिया देवा ॥१॥ આ ગાથા દિગ’ખરમતીક્ત છે. ।। ૪૩ II
૫૫
પ્ર—(૪૩) દેવેાને મેલવીને ૬૪ ઈન્દ્રો જેવિમાનામાં એસીને અત્રે જન્મમહાત્સવને માટે આવે છે, તે વિમાન અનાવનાર દેવાના શું નામ, વિમાનનું પ્રમાણ કેટલું, અને કેટલા પ્રમાણવાળા ઈન્દ્રધ્વજ આગળ ચાલે ?
ઉ૦-દશ વૈમાનિક ઈન્દ્રોના વિમાન બનાવનાર દેવાના નામ આ પ્રમાણે છે–૧ પાલક, ૨ પુષ્પક, ૩ સૌમનસ, ૪ શ્રીવત્સ, ૫ નન્દાવત્ત, ૬ કામગમ, ૭ પ્રીતિગમ, ૮ મને રમ, હું વિમલ, ૧૦ સતાભદ્ર, ભવનપતિ, વ્યંતર તથા ચૈતિષીઓના સવ ઈન્દ્રોના વિમાન બનાવનાર. અનિયત નામવાલા સ્વામીથી આજ્ઞા કરાયેલા આભિચાગિક દેવા જાણવા, વૈમાનિકના દશે ઈન્દ્રોના પ્રયાણના વિમાના લંબાઈ અને પહેાળાઈમાં લાખ ચેાજનના પ્રમાણવાલા અને ઊંચાઈમાં પેાતાના વિમાન જેટલા જ પ્રમાણવાલા હાય છે, આ