________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૫૩ તેન્દ્ર આ ઈન્દ્રો પિતાપિતાના સેનાધિપતિ હરિગમેલી દેવને આજ્ઞા કરી પિતપેતાની સુષા ઘંટા વગડાવે છે. તથા ઈશાન–મહેન્દ્ર–લાન્તક-સહસ્ત્રાર-અય્યતેન્દ્ર આ ઈન્દ્રો પિતપોતાના લઘુપરાક્રમ નામક સેનાપતિ દેવને આજ્ઞા કરી પિતપોતાની મહાઘોષા નામની ઘંટા વગડાવીને પિતાના સ્થાનવાસી દેવોને બોલાવે છે, એ પ્રમાણે અસુરેન્દ્ર અમર અને બલીને કુમ અને મહામ નામના બે સેનાધિપતિ છે, અને ઘસ્વરાં અને મહાઓઘસ્વરા નામની બે ઘંટા છે. નાગેન્દ્રને મેઘસ્વરા નામની ઘંટા છે, સુપર્ણને હંસસ્વરા નામની ઘંટા છે,
વિકુમારે ને કૌંચસ્વરા નામની ઘંટા છે, અગ્નિકુમારેન્દ્રને મંજુસ્વરા નામની ઘંટા છે, દિકુમારેન્દ્રને મંજુઘોષા નામની ઘંટા છે, ઉદધિકુમારેદ્રને સુસ્વરા નામની ઘંટા છે. દ્વીપકુમારેન્દ્રને મધુરસ્વરા નામની ઘંટા છે, વાયુકુમારેન્દ્રને નંદિસ્વરા નામની ઘંટા છે, સ્વનિતકુમારેન્દ્રને નંદિઘોષા નામની ઘંટા છે, તેમજ દક્ષિણ તરફના ધરણેન્દ્રાદિ નવે ઈન્દ્રને ભદ્રસેન નામક સેનાધિપતિ છે, અને ઉત્તર તરફના ભૂતાનંદાદિ નવે ઈન્દ્રને દક્ષ નામક સેનાધિપતિ જાણ તેમજ ૩૨ વ્યંતરના ઇન્દ્ર છે, તેમાં દક્ષિણ દિશાના ૧૬ ઇન્દ્રોને મંજુસ્વરા નામની ઘંટા છે, ઉત્તર દિશાના ૧૬ ઈન્દ્રોને મંજુઘષા નામની ઘંટા છે, એમના સેનાધિપતિ અનિયત નામવાલા આભિગિક દેવ હોય છે, જ્યોતિષીના ઈન્દ્રને સુસ્વરા સુસ્વર અને નિર્દોષા નામની ઘંટા જાણવી, સેનાધિપતિ પૂર્વવત્ જાણ. શ્રી જબુદ્ધીપપ્રજ્ઞપ્તિ ઉપગમાં કહ્યું છે કે