________________
પર
પ્રશ્નોત્તરસા સતક ગુજરાતી અનુવાદ
भ रहे वि मुहूत्तति सेसे पच्छिमविदेहमणुआ वि ॥ વં. તેમાં અશોકરું રા
વણ વિ
जंबुद्दीवे नयरे रयणी मुहूत्ततिगे अइकंतो ।। उदये तहेब सुरो मुहततिगे सेसे अत्थमओ || ३ ||
આ ગાથાના ભાવ ઉપર આવી ગએલ છે.
ભાવાર્થ-કર્ક સ કાન્તિના પહેલા દિવસે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં ત્રણ મુર્હુત દિવસ બાકી રહે ત્યારે ભરતક્ષેત્રના માણસા સૂર્યને ઉદય પામતા જીવે છે, ભરતક્ષેત્રમાં પણ ત્રણ મુહૂર્ત દિવસ બાકી રહે ત્યારે પશ્ચિમ મહાવિદેહના ક્ષેત્રના માણસા ઉદય પામતા સૂર્યને જીવે છે. એવી રીતે અરવતક્ષેત્રમાં પણ સમજવું. એ પ્રમાણે સવ ક્ષેત્રમાં દિવસ સરખા હાય, જબુદ્વીપના ભરતમાં શીતઋતુમાં ત્રણ મુહૂ જેટલી રાત્રિ જાય એટલે પશ્ચિમ મહાવિદેહમાં સૂર્ય ઉદય પામે અને ત્રણ મુર્હુત જેટલી રાત્રિ બાકી રહે એટલે સૂર્ય અસ્ત પામે. ૫૪૨૫
પ્ર—(૪૩) જ્યારે સૌધર્મેન્દ્ર જિનજન્મમહાત્સવાદિમાં અત્રે આવે છે, જ્યારે પેાતાના સેનાધિપતિને આજ્ઞા કરી સુદ્યેાષા ઘંટા વગાડવાપૂર્વક પેાતાના દેવલેષ્ઠવાસી દેવાને બેલાવે છે, આ વાત પ્રસિદ્ધ છે. પરંતુ બીજા ૬૩ ઇન્દ્રા કાને આજ્ઞા કરીને અને કયા નામવાળું વાજિંત્ર વગડાવીને પેાતાના સ્થાનવાસી દેવાને એલાવે છે?
ઉ—સૌયમ —સનત્કુમાર-- બ્રાન્દ્ર- મહાશુક્ર-પ્રાણ.