________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ कारा असंख्येया आस्वयंभूरमणात् लक्षयोजनान्तरिताभिः पंक्तिभिः तिष्ठन्तीति । | ભાવાર્થ-માનુષેત્તર પર્વતથી ઉત્તરોત્તર ક્ષેત્રપરિધિની વૃદ્ધિની સંખ્યા વડે વૃદ્ધિ પામતા શુભલેશ્યાવાલા ગ્રહ નક્ષત્ર તારાના પરિવારવાલા ઘંટાના આકારે અસંખ્યાતા ચંદ્ર સૂર્યો સ્વયંભૂરમણ સમુદ્ર સુધી લાખ જનની અંતરવાલી પંક્તિઓ વડે રહે છે. આ પ્રમાણે અહિં ઘણા મતાન્તરે છે, તેમાં તત્વ શું છે તે કેવલી જાણે. કે ૪૧
પ્ર–(૪૨) દિવસ અને રાત્રિ કે સૂર્યોદય સૂર્યાસ્ત શી રીતે થાય ?
ઉo–જ્યારે ભારત અને અિરવત ક્ષેત્રમાં દિવસ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ થાય. અને જ્યારે ભરત અને અરવત ક્ષેત્રમાં રાત્રિ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ થાય, આ વાત સર્વત્ર પ્રસિદ્ધ છે. પુનઃ વલી જે દિવસે ભરતાદિ ક્ષેત્રમાં વર્ષો ત્રસ્તુઓ પ્રગટ થાય તે જ દિવસે મહાવિદેહ ક્ષેત્રમાં પણ ભરતાદિની અપેક્ષાએ સમયાન્તરે એક સમય પછી વર્ષાદિ ઋતુનો વેગ થાય એમ શ્રી ભગવતીસૂત્રમાં કહેલ છે, તેથી જ્યારે ભરતાદિ ક્ષેત્રમાં સર્વોત્કૃષ્ટ અઢાર મુહૂર્તને દિવસ હોય, ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં અઢાર મુહૂર્તની રાત્રિ થાય તેમજ હતુ. ભેદથી આગમની સાથે વિરોધ કેમ ન આવે? આ પ્રમાણે છે તે પણ આગમની સાથે વિરોધ આવે એમ ન બોલવુંકર્ક સંક્રાન્તિના પહેલા દિવસે પૂર્ણ મહાવિદેહ ક્ષેત્રમાં