________________
૪૯
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ અમે તેને નિશ્ચય કરી શકતા નથી. સંગ્રહિણીની ટીકામાં પણ એમ જ કહ્યું છે. લેકપ્રકાશકારે પણ એમ જ કહ્યું છે.
तथाहि-अनन्तरनरक्षेत्रात् सूर्यचंद्राः कथं स्थिताः॥ तदागमेषु गदितं सांप्रतं नोपलभ्यते ॥ २२ ॥ केवलं चंद्रसूर्याणां यत् प्राक्कथितमन्तरं ।। तदेव सांप्रतं चंद्रप्रज्ञप्त्यादिषु दृश्यते ॥ २३ ॥ एषां संभाव्यते चंद्रप्रज्ञप्त्यायनुसारतः ॥ सूचीश्रेण्या स्थिति व श्रेण्या परिरयाख्यया ॥२४॥
અર્થ–મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્ર સૂર્યો કેવી રીતે રહ્યા છે તે આગમમાં કહેલ હમણાં જણાતું નથી. કેવળ ચંદ્ર અને સૂર્યોનું જે અંતર પૂર્વે કહેલ છે તે જ હમણાં ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિમાં દેખાય છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રને અનુસારે એઓની સ્થિતિ સૂચીશ્રેણિએ સંભવે છે, વલયાકારે નહિ. આ પ્રમાણે ૨૪ સર્ગમાં છે, કેટલાક આચાર્યો અહિં પરિરયશ્રેણિને જ માને છે, તેમના મતને પ્રતિપાદન કરનાર “ઘરઘં, vમા ” બે ગાથા છે. આ વિષયમાં ઘણે વિસ્તાર છે. તેના અર્થ પુરૂષેએ સંગ્રહણું, લોકપ્રકાશ વિગેરે ગ્રંથે જોવા. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે
ગશાસ્ત્રના ચોથા પ્રકાશની ટીકામાં કરવા એ અભિપ્રાય આપે છે.
तथाहि-मनुषोत्तात् परतः यथो तरं क्षेत्रपरिधेद्धया સિંહવા વધમાન ગુમડ્યાપનક્ષત્રવારના ઘટા