________________
ક
પ્રશ્નોત્તરસાધશતક ગુજરાતી અનુવા
અને પહેળાઈ કહેલ છે. અને કેસના ચમ ભાગની " ઊંચાઈ કહેલ છે, તે એનાથી ન્યુન પ્રમાણવાળું તારાનું વિમાન હોય કે નહિ?
ઉ–અહિંઆ તારાઓના વિમાનની લંબાઈ-પહો. ળાઈ અને ઊંચાઈનું પ્રમાણ કહ્યું છે તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાને આશ્રયી જાણવું. જઘન્ય સ્થિતિવાલાને તે લંબાઈ પહોળાઈનું પ્રમાણ ૫૦૦ ધનુષનું અને ઊંચાઈ ૨૫૦ ધનુષની કહે છે, શ્રી તત્વાર્થ ભાષ્યમાં કહ્યું જ કેતે યાદ ન શદ્રોણા, વાઘાવાડ પંરતુ शतानि विष्कमाईबाहल्याश्च भवन्ति। ... - ભાવાર્થ સત્કૃષ્ટ સ્થિતિવાલા તારાઓને તેમના 'વિમાનની લંબાઈ પહોળાઈ અર્ધકેશની, અને જઘન્ય સ્થિતિવાલાને તેમના વિમાનની લંબાઈ પહેલાઈ ૫૦૦ ધનુષની અને ઊંચાઈ તે બનેની પહેલાઈથી અડધી જાણવી છે ૩૮ છે * પ્ર—(૩૯) મનુષ્યક્ષેત્રની બહાર રહેલા ચંદ્રાદિ
તિષી દેના વિમાનનું પ્રમાણ અઢીદ્વિપમાં રહેલા ચંદ્રાદિની અપેક્ષાએ અડધું પ્રમાણ કહેલ છે પરંતુ તેમના આયુષ્યનું પ્રમાણ કેટલું?
ઉ–અઢીદ્વીપની બહાર રહેલા ચંદ્રસૂર્યાદિ - તિષી દેવાના આયુષ્યનું પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં રહેલા ચંદ્ર સૂર્યાદિના જેટલું જ છે; જરાએ ન્યૂન નથી. સંગ્રહણીની ટીકામાં પાંચમી ગાથાની વ્યાખ્યામાં કહ્યું છે કે