________________
૪૪
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ ધાતકી, શાલ્મલી આદિ તથા કુરુવૃક્ષા રત્નાદિ પૃથ્વીકાયરૂપે જાણવા. કલ્પવૃક્ષો વનસ્પતિમય અને વિસસા પરિણામવાલા જાણવા; દેવાધિષ્ઠિત નહિ . ૩૫ છે ,
પ્ર –(૩૬) કુકડા અને મયૂરના મસ્તક ઉપર રહેલી શિખા સચિત્ત, અચિત્ત કે મિશ્ર?
ઉ૦–કુકડાની શિખા સચિત્ત અને મયૂરની. શિખા મિશ્ર જાણવી. શ્રી આચારાંગ સૂત્રના બીજા ગ્રુતસ્કંધની પીઠિકામાં કહ્યું છે કે – तत्र चूडाया निक्षेपो वामादि पइविधः नापस्थापने क्षुण्णे, द्रव्यचूडाव्यतिरिक्ता सविता कुक्कुटस्य, अचित्ता मुकुटस्य चूडामणि मिश्रा मयूरस्य, क्षेत्रचूडा लोकनिष्कुटख्या कालचूडाऽधिकमासस्वभावा ॥
ભાવાર્થ-શિખાના નામાદિ નિક્ષેપ છ પ્રકારે છે, નામ અને સ્થાપના નિક્ષેપ સરલ છે, દ્રવ્યચૂડાવ્યતિરિક્તમાં કુકડાની શિખા સચિત્ત છે, મુકુટની શિખા અચિત્ત અને મયૂરની શિખા મિશ્ર હોય છે, ક્ષેત્રશિખા લોકના નિષ્ફટરૂપ છે, કાલશિખા અધિક માસરૂપ જાણવી ૩૬
પ્ર–(૩૭) અસુરકુમારાદિ દેના શરીરને વર્ણ અને ચિન્હ આદિનું સ્વરૂપ તે સંગ્રહણી આદિમાં સ્પષ્ટ કહેલ છે, પરંતુ જ્યોતિષી ને શરીરને વર્ણ તથા સુકુટમાં શું ચિન્હ છે ,