________________
શ્નોતર સાર્ધશતક ગુજરાતી અનુવાદ अपदेषु कल्पवृक्षः, अचित्तं वैडूर्यादि, मिथ तीर्थंकर વાતઃ |
આ પ્રમાણે શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં બીજા કૃતસ્કંધની પીઠિકામાં કહ્યું છે. તથા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રની ટીકામાં વૃક્ષાધિકારે કહ્યું છે કે" स्वभावतः फलपुष्पशालिनः कल्पवृक्षाः प्रोक्ताः सन्ति तथा च तत्पाठलेशः- मत्तगया वि दुमगणा अणेगबहुविविहवीससा ॥ परिणयाए मज्जविहीए उववेया फलेहि पुला विसद्वृतित्यादि।
ભાવાર્થ–શ્રેષ્ઠ વસ્તુ ત્રણ પ્રકારે હોય છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. સચિત્ત પણ ત્રણ પ્રકારે છે. ક્રિપદ, ચતુષ્પદ, અપદ. દ્વિપમાં તીર્થકર શ્રેષ્ઠ છે, ચતુષ્પદમાં સિંહ, અપદમાં કલ્પવૃક્ષ ઉત્તમ છે, અચિત્તમાં વેડૂર્યમણિ આદિ, મિશ્રમાં અલંકૃત તીર્થકર જાણવા. આ પ્રમાણે શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં છે. જંબુદ્વીપપન્નતિ સૂત્રની ટીકામાં સ્વભાવથી ફલકૂલથી શોભતા કલ્પવૃક્ષે કહેલા છે, માંગજાદિ-કલ્પવૃક્ષોનો સમૂહ અનેક પ્રકારના વિસ્ત્રસા પરિ ણામવાલા તે કલ્પવૃક્ષોના ફલ પરિપાક અવસ્થાને પામેલા મદ્યવિધિવડે પૂર્ણ કુટી કુટીને તે મદ્યવિધિને મૂકે છે એટલે સઘને ઝરે છે. યોગશાસ્ત્રના ચેથા પ્રકાશમાં પણ કહ્યું છે કે ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ વિગેરે ઈચ્છિત ફલ આપે છે, તે વનસ્પતિ અને પત્થરરૂપે પણ હેય છે, જે બુ