________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
- સવથી થડા પ્રદેશમાં અવગાહન કરનારી આંખ છે, તેનાથી સંખ્યયગુણ પ્રદેશમાં અવગાહન કરનાર કાન છે, ઘણા પ્રદેશમાં તેની અવગાહના ઘટે છે, કેમકે તેનાથી સંપેયગુણા પ્રદેશમાં અવગાહન કરનાર નાક છે, તેનાથી જીભ અસંખ્યયગુણ પ્રદેશમાં અવગાહન કરે છે તેને બેથી નવ અંગુલને વિસ્તાર છે, તેનાથી સ્પર્શ ઈન્દ્રિય સંખ્યયગુણ પ્રદેશની અવગાહનાવાળી છે પણ અસંખ્યયગુણ પ્રદેશની અવગાહનાવાળી નથી, કારણ કે તેને ઉત્કૃષ્ટ લાખ એજનને પ્રમાણ છે. આ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપના સૂત્રના પંદરમા ઈન્દ્રિયપદના પહેલા ઉદ્દેશામાં કહ્યું છે, અંગુલ શબ્દથી અહિંયા આત્માગુલ લે. સ્પર્શ ઇન્દ્રિયમાં ઉત્સધઅંગુલ અને બાકીની ઈન્દ્રિયમાં આત્માગુલ જાણવું.
પ્ર-(૩૫) મનુષ્યલેકમાં જે કલ્પવૃક્ષ છે તે સચિત્ત કે અચિત્ત? વનસ્પતિવિશેષ કે પૃથ્વીકાયમય ? વિસસા પરિણામવાલા કે દેવાધિષ્ઠિત?
ઉ –મનુષ્યલોકમાં જે કલ્પવૃક્ષે છે તે સચિત્ત છે, વનસ્પતિવિશેષ છે, યુગલિકના પુન્યના સમૂહના ઉદયથી તેવા પ્રકારના પરિણામથી પરિણત હોય છે. શંકા-તેનાથી વિપરીત હોય છે એ પ્રમાણે શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં દેખાય છે, તે પાઠ નીચે પ્રમાણે છે.
। तत्र प्रधानाग्रं त्रिधा सचित्तमपि द्विपदादि भेदात् त्रिथैव तत्र विपदेषु तीर्थकरचतुष्पदेषु सिंह