________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
भंते महिडूढिए एवं एतेणं अभिलावेणं गमित्तए २ एवं भासित्तए वा वागरेत्तए वा ३ ओमिसावित्तए वा निमिसावित्त वा ४ आउंटावेत्तए वा पसारेत्तए वा ५ ठा वासेज्ज वा निसीहियं वा चेयत्तर ६ एवं बिउव्वित्तए ७ एवं परियारेत्तए ८ जाव हंता पभू ||
ક
ભાવાથ હે ભગવંત! મહુદ્ધિક તથા મહાસુખી દેવ બાહ્ય પુદ્ગલાને ગ્રહણ કરીને આવવાને માટે સમથ છે? હા, સમર્થ છે, એ પ્રમાણે જવાને-બેલવાને-ઉત્તર આપવાને, ઉન્મેષ આંખ ઉઘાડવી, નિમેષ-આંખ બંધ કરવી— સ કાચવાને–વિસ્તાવાને, ઊભા રહેવાને-યુવાને-બેસવાને -વૈક્રિયરૂપ કરવાને, મૈથુનાદ કરવાને માટે બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને જ સમર્થ છે. સર્વે સંસારી જીવા ખાદ્ય પુદ્ગલાને ગ્રહણ કર્યા સિવાય કાંઇપણુ ક્રિયા કરતા નથી આ વાત અહિ' સિદ્ધ થાય છે.
પ્ર—(૩૩) પરમાણુપુદ્ગલે નિત્ય છે કે અનિત્ય ? બીજી' પરમાણુમાં રહેલ વ, રસ, ગધ વિગેરે પર્યાય હુંમેશા સ્વભાવથી રહે છે કે કોઈ વાર ફેરફાર થાય ? તેમ જ એક પરમાણુમાં કેટલા પર્યાય હાય છે ?
ઉ—દ્રવ્યથી પરમાણુ નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે; તેથી જ પરમાણુમાં રહેલા વર્ણાદિ પયા પણ કેટલાક પોતાની મેળે નાશ પામે છે અને ખીજા નવા ઉત્પન્ન થાય છે, જેને માટે શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે
: