________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
મૂકવા માટે જે પકવાન્ન બનાવ્યા હોય તે સાધુઓને કપે કે નહિ ? આ ઉ–ભાવતીર્થકરને માટે કરેલા અશનાદિ અને તીર્થકરની પ્રતિમાની આગળ ચઢાવવા માટે કરેલ પકવાન્ન આદિ સાધુઓને કપે જ છે. શ્રી બૃહત્ કલ્પ ભાષ્યમાં કહ્યું છે કે
संवट्टमेहपुप्फा सत्थनिमित्तं कया जइ जईमं ॥ नहु लब्भा पडि सिद्धं किं पुण पडिमट्टमारद्धं ॥१॥
ભાવાર્થ-શાસ્તા એટલે તીર્થકર, તેમના નિમિત્તે દેએ સમવસરણની ભૂમિમાં જે સંવર્તક પવન, મેઘ
અને પુષ્પ વિકલા હેય તે સાધુઓને માટે નિષેધ ક્યાં નથી, જે સાધુઓને ત્યાં ઊભા રહેવું કપે છે તે પછી પ્રતિમાને માટે તે કહેવું જ શું? પ્રતિમા તે અજીવ છે, તેને માટે કર્યું હોય એને તો નિષેધ થઈ શકે જ નહિ.
શંકા-તીર્થકર અથવા તીર્થકરની પ્રતિમાને નિમિત્તે જે કર્યું હોય તે સાધુઓને શા કારણથી કરે છે?
સમાધાન" साहमिओ न सस्था तस्स कयं तेण कप्पई जईणं ।।
जं पुण पडिमाणकयं तस्स कहा का अजीपत्ता ॥१॥ - ભાવાર્થ–શાસ્તા એટલે તીર્થકર, તે લિંગથી અને પ્રવચનથી પણ સાધર્મિક નથી, કારણ કે લિંગથી સાધર્મિક તે કહેવાય કે જે રજોહરણમુખવસ્ત્રિકાધારી હેય, તે લિંગ આ ભગવંતને નથી, તે કલ્પ લેવાથી સિંગથી