________________
s
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
ટીકામાં સ્પષ્ટ કહેલ છે. એ પ્રમાણે બે ગાઉની ઉંચાઈ વાળાની જઘન્ય સ્થિતિ પત્યેાપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન એ પત્યેાપમની અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ એ પલ્યાપમની જાણવી તેમજ એક ગાઉની ઊંચાઈવાળાની જઘન્ય સ્થિતિ દેશ ન્યૂન પલ્સેપમ અને ઉત્કૃષ્ટ સપૂણ એક પળ્યેાપમની જાણવી.
પ્ર—(૩૦) કોઈ નિર્ભાગી પુરુષના સંસવડે ઘણા ભાગ્યવાન્ પુરુષોને પણ પુણ્યાય હણાય કે નહિ?
—નિર્ભાગી પુરુષના સસ્પેંસ થી પ્રાય કરીને ઘણા ભાગ્યવંત પુરુષાને પણ પુન્યના ઉદય હણાય છે. એ માટે શ્રીબૃહત્કલ્પની ટીકામાં કહ્યું છે કે, “કોઈક આચાયના આખા ગચ્છ વસ્ત્ર પાત્ર શય્યા આદિ મેળવવામાં લબ્ધિહીન હતા. તે ક્ષેત્રને વિષે સ્વપક્ષ અથવા પરપક્ષથી ગચ્છનુ અપમાન થાય છે, તે સાધુએ શીતાદિ પરિસહને સહન કરવાને અસમર્થ છે, ગૃહસ્થા પણ તુચ્છ ધર્મની શ્રદ્ધાવાળા છે. માગ્યા વગર વજ્રપાત્રાદિ આપતા નથી. સાધુઓએ શુદ્ધ ઉંધિની ગવેષણા કરવી જોઈ એ એવા ભગવાનના ઉપદેશ છે તે દુલભ હાવાથી જેવા તેવા સાધુ તે મેળવી શકે નહિં, માટે આવા કાર્યોંમાં લબ્ધિમાન અલ્પબુદ્ધિવાલા સાધુ ઉત્સારકલ્પ કરીને વસ્ત્રએષણા અધ્યયને ઉદ્દેશીને કલ્પ કરાય, પછી કલ્પ કરાએલ સાધુ શું કરે?
* વિજણ નીયમાગો સર્જાદ્ધ, અદ તે દૂતિ તે હરૢિ ॥ तो एक्कओ वि हिण्डर, आयास्स्सास्यिसुयत्थो ॥१॥