________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
૩૫
આગળ તે જગતીના છિદ્રની ઉચિતતાવડે એટલી લંબાઈ વાળાના જ પ્રજ્ઞેશ થાય છે.
પ્ર॰--(૨૯) યુગલિયાની ઘણા શાસ્રામાં ત્રણ પલ્યેાપમથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ સંભળાય છે પરંતુ જઘન્ય સ્થિતિ કાઈ સ્થળે છે કે નહિ ?
ઉ~~આળસમાં બે પ્રકારની સ્થિતિ કહેલ છે, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યે ત્રણ ગાઉની શરીરની ઊચાઈનાલા હોય છે. તેમની જધન્ય સ્થિતિ ચક અસંખ્યાતમા ભાગ ન્યૂન એટલે એછી ત્રણ પદ્મપમની જાણવી અને ઉત્કૃષ્ટ સ્થિતિ સંપૂર્ણ ત્રણ પચેપમની જાણવી. જીવાલિંગમ સૂત્રમાં કહ્યું છે કે
उत्तरकुरु देवकुराए मणुस्साणं भंते केत्रइयं कालं टिई पन्नत्ता गोयमा० जण तिणि पलिओक्माई पलिओचमासंखेज्जभागहीणाई, उक्कोसेणं तिष्णि पलिओ माई ।। पल्योपमाऽसंख्येयभागश्च त्रयाणां पल्योपमानामसंख्येयतमो भागः इति प्रज्ञापनावृत्तौ पंचमे पदे ।
ભાવાથ :--હે ભગવન્ ! ઉત્તરકુરુ અને દેવકુરુ ક્ષેત્રના મનુષ્યેાની સ્થિતિ કેટલા કાળની કહી છે? હું, ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ત્રણ પલ્યાપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પહ્યા પમની જાણવી. પત્યેાપમના અસંખ્યાતમા ભાગ એટટો ત્રણ પલ્યે પમના અસખ્યાતમા ભાગસમજવા એમ પ્રજ્ઞાપનાસૂત્રની