________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૩૪ पहरणरयणताए परिणमंति, जहेब देवाणं तहेव असुरकुमासणं नो तिणठे समठे असुरकुमाराणं देवाणं णिचं विउब्धिया पहरणरयणा पत्ता ।
અથ–હે ભગવંત! દે અને અસુરેના યુદ્ધ થાય ત્યારે તે દેના શસ્ત્રરૂપી રન કેવી રીતે પરિણમે છે? હે ગૌતમ ! જે કારણ માટે તે દેવે થાસ, લાકડું, પાંદડું, કાંકરે જે કાંઇ સ્પર્શ કરે તે વસ્તુ દેને શસ્ત્રરૂપે પરિણમે છે.
શંકા-જેવી રીતે દેને શસ્ત્રરૂપે પરિણમે તેવી રીતે અસુરકુમારેને પરિણમે
સમાધાનઃ આ અર્થ એગ્ય નથી કારણ કે અસુરકુમાર દેવને હંમેશા વિકુલા શો કહ્યા છે. - પ્ર–(૨૭) મહદ્ધિક દેવ કેટલા દ્વિપ સમુદ્ર સુધી ચારે બાજુ પ્રદક્ષિણરૂપે ભમીને જલદી પાછા આવી
ઉ૦–મહદ્ધિક દેવ રુચક દ્વીપ સુધી ચારે બાજુ પ્રદક્ષિણારૂપે ભમીને પાછો આવવાને સમર્થ છે. ત્યાર પછી તે કોઈ પણ એક દિશા તરફ જઈ શકે પણ પ્રદક્ષિણારૂપે ફરી શકે નહિ, તે માટે શ્રી ભગવતી સૂત્રના અઢારમાં શતકના સાતમા ઉદ્દેશામાં કહ્યું છે કે
w