________________
પ્રશ્નોત્તર સાધસ્તક ગુજરાતી અનુવાદ
ઉ—આ વાત ભ્રાન્તિમૂલક સભવે છે, આવશ્યક બૃહવ્રુત્તિ, પોંચાશક વિવરણ, ઋષિમ`ડલવૃત્તિ પ્રમુખ પ્રાચીન ગ્રંથામાં આ પ્રમાણે જોયુ નથી. તેમાંતા કાર્તિક શેઠે રાજાના આદેશથી પોતાના હાથે ગરિક તાપસને જમાડયા છે. તે તાપસે દ્વેષથી નાક ઉપર તર્જની આંગળી ઘસીને કાર્તિક શેઠને પરાભવ કર્યાં એટલુંજ કહ્યું છે. आवश्यक बृहद्वृत्तिनो पाठः- तो पच्छाणेण परिवेसियं सो परिवेसिज्जते अंगुलिं चालेति किहते ।
૩૨
અ—પછી રાજાની આજ્ઞાથી શેઠે પીરસ્યું' અને પીરસતી વખતે તાપસે નાક ઉપર તર્જની આંગળી ઘસી.
૫૦-(૨૬) દેવ અને અસુરી જ્યારે પરસ્પર યુદ્ધ કરે ત્યારે તેના શસ્રા કેવા પ્રકારના હોય છે ?
ઉ—દવા તા જે તરખતુ કે લાકડું' આદિ જેને સ્પર્શ કરે તે તેમના અચિંત્ય પુન્ય પ્રભાવથી શસ્રરૂપે પશ્થિમે છે અને અસુરને તે તેમના વિધ્રુવેલા જે આયુધરત્ને હોય છે; કારણ કે દેવાની અપેક્ષાએ અસુસનુ પુન્ય બહુ અડુ` હોય છે; તેથી તખલાને સ્પર્શ કરવા માત્રથી શરૂપે પરિણમતા નથી, જેને માટે શ્રી, ભગવતી સૂત્રના અઢારમા શતકમાં સાતમા ઉદ્દેશને વિષે ક્યું છે કે देवासुरे णं भंते संगमेसु बट्टमाणे किं णं तेसिं देवार्ण पहरणरयणताऐ परिणमति, गोयमा० जण्णं ते देवा वर्ण वाकवा तं वासकरं वा परामसंति तणं तेर्सि देवाणं
1