________________
૨૪
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
___“देवे णं भो महइिहए जार महसखे पभू लवणसमुई अणुपरियट्टित्ताणं हव्वमागच्छित्तए" हंता फ्यू देवेण भंते महड्ढिए एवं धायई मंडं दी जाव हंता पk, एवं जाव रुय गवरं दी जाव हता पभू तेण परं वीतीवतेज्जा, नो चेत्रणं अणुपरिषदे॒ज्जा इति वीतीवतेजति ॥
ભાવાર્થહે ભગવન! મહાસુખી મહદ્ધિક દેવ લવણ સમુદ્રને ચારે બાજુ પ્રદક્ષિણા દઈને જલદી આવી શકે ? હા, આવી શકે. આવી રીતે હદ્ધિક દેવ ધાતકી ખંડ દ્વીપને પ્રદક્ષિણા દઈને આવી શકે ? હા, આવી શકે, આવી રીતે યાવત્ રુચકવર દ્વીપને પ્રદક્ષિણા દઈને આવી શકે. ત્યાર પછી કેઈપણ એક દિશામાં આગળ જઈ શકે પણ તેવા પ્રકારના પ્રયજનના અભાવે પ્રદક્ષિણે ન આપે એમ સંભવે છે, એમ ટીકામાં કહ્યું છે.
પ્ર--(૨૮) લવણ સમુદ્ર સંબંધી મા કેટલા પ્રમાણવાલા જબૂદ્વીપની જગતીના છિદ્ર દ્વારા જંબૂઢીપમાં પ્રવેશ કરી શકે ?
ઉ--નવ જનની શરીરની લંબાઈવાલા મસ્તે જ જંબુદ્વીપમાં પ્રવેશ કરી શકે છે. શ્રી સમવાયાંગ સૂત્રની ટિકામાં નવમા સ્થાને નવરોના મછા એમ કહ્યું એટલે જબૂદીપમાં નવ જનની લંબાઈવાલા મો જ પ્રવેશ કરે છે, જે કે લવણ સમુદ્રમાં પાંચશે જમણી લંબાઈવાલા મ સંભવે છે તે પણ નદીના મુખ