________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ अध उपपातो न भवति इति प्रवचने प्रतिपाद्यत, एवं कीलिकादिसंहननेष्वपि भावना कार्या इति अन्यत्रापि દચમ્ |
અથ–જે જીવ સેવાર્તાસંહનન અને જઘન્ય બળવાળે હેય, તેના પરિણામ પણ શુભ યા અશુભ મંદ જ હેય છે, તીવ્ર હેતા નથી તેથી શુભ કે અશુભ કર્મને બંધ પણ થડે જ થાય, આ જ કારણથી આ જીવ ઊર્વગતિમાં ચાર દેવલોક સુધી જાય અને અગતિમાં બે નરક સુધી જાય એટલે ત્યાં ઉત્પન્ન થાય–આ પ્રમાણે પ્રવચનમાં કહ્યું છે, એવી રીતે કાલિકા આદિ સંઘયણમાં પણ વિચાર કર.
- પ્રવે–(૧૮) જીવ મરણ સમયે કયા કયા માર્ગ વડે નિકલતે કઈ કઈ ગતિમાં જાય છે?
ઉ૦-જીવ મરણ સમયે પગ વડે નીકળે તે નરકે જાય, સાથલવડે નીકળે તે તિર્યંચગતિમાં જાય, હદયવડે નીકળે તે મનુષ્યગતિમાં જાય, મસ્તકવડે નીકળે તે દેવગતિમાં જાય, અને આખા શરીરમાંથી નીકળે તે સિદ્ધિગતિ–મેક્ષે જાય. શ્રી સ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે –
पंचविहे जीवनिज्जाणमग्गे, पं० तं• पायेहिं ऊरुहिं उरेणं सिरेणं सव्वंगेहि। पायेहिं निज्जायमाणे निरयगामी भवति उसहि निज्जायमाणे तिरियगामी मवई, उसे