________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
"सगमिस्सति" दुट्टो य वावादेस्तति, लिंगावहारणिय मणत्वं भन्न. "अवि केवलगाहा" अधि संभावणे किं संभावयति इमं जतिवि तेणे व भवग्गहणेण केवलमुप्पाडे तहवि से लिंग न दिज्जइ, तस्स वा अन्नस्स वा एस नियमो अणविसइणो, जो पुण अवहिणाणातिसती सो जाणइ ण पुणए यस्स थीर्णाद्वि निदोदओ भवति देह से लिंग इतरहा न देह, लिंगावहारेणं पुण कज्जमाणे अयमुपदेशो, • देवओत्ति सावगो होही धूलगपाणादिवायादि नियत्तो पंचाणुव्वयधारी, ताणि वा ण तरर्रास दंसणं गेण्ड, दंसणसावगो भवाहित्ति भणितं भवइ, अह एवंपि अणुणेज्ज माणो नेच्छइ लिंगं मोत्तुं, ताहे रातो सत्तं मोत्तुं पलायन्ति देशान्तरं गच्छन्तीत्यर्थः ॥
ભાવાથ -થીણુદ્ધિ નિદ્રાના બળની પ્રરૂપણા કરાય છે, વાસુદેવને જે ખળ હેાય તેનાથી અ" ખળ થીણુદ્ધિ નિદ્રાના ઉદયવાળાને હેાય છે, તે બળ પ્રથમ સંઘયણવાળાને જાણવું. આ કાળમાં સામાન્ય માણસના ખળ કરતાં થીણુદ્ધિ નિદ્રાના ઉદયવાળાને ખમણું, ત્રણગણું, કે ચારગણું ખળ હાય છે. આવા બળવાળા ગુસ્સે થયેલ સાધુ ગચ્છના નાશ ન કરે તે માટે તેને લિંગપારચી કરવા એટલે તેને પ્રેમભાવથી કહેવું કે તું સાધુવેશ મૂકી દે, તને ચારિત્રની પ્રાપ્તિ નથી. એમ કહેવાથી જો વેશ મૂકી દે તે સારું, -અથવા ન મૂકે તે સંઘ મળીને તેના વેશ ઊતારી લે, જે