________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
૨૭
અથજે થીણધી નિદ્રાના ઉદયમાં અતિ એટલે ઘણું સંકિલષ્ટ પરિણામથી દિવસે જેએલ (ચિંતવેલ) કાર્ય રાત્રિમાં ઊઠીને કરી દે તે વખતે તેનામાં વાસુદેવ કરતાં અધું બળ હોય છે. તે નિદ્રાના અનુદયમાં પણ તે માણસમાં બીજા માણસો કરતાં ત્રણ અને ચારગણું બળ હેય છે, આ વાત પ્રથમ સંઘયણવાળાને આશ્રયીને કહી છે.
પ્ર –(ર૦) સ્થાનદ્ધિ ત્રિકના ઉદયમાં જીવને સમ્યફત્વની પ્રાપ્તિ થાય કે નહિ?
ઉ – સત્યાનદ્વિત્રિકના ઉદયવાળા જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ ન જ થાય, જેને માટે આચારાંગ સૂત્રની ટીકામાં ત્રીજા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં स्त्यानिित्रकोदये सम्यक्त्वावाप्तिर्भवसिद्धकस्यापि न भवती ति । किं च यदि स्त्यानद्धिनिद्रावतः कदाचिदज्ञानतश्चारित्रं दत्तं भवेद् तर्हि तस्य शास्त्रोक्तविधिना लिंगं परित्याज्यं । तद् विधिस्तु प्राक्तन प्रश्नोत्तरादवसेयः कथं तर्हि कर्मग्रंथादौ पष्ठं प्रमत्तगुणस्थानं यावत् स्त्यानद्धित्रिकोदयः कथं प्रतिपाद्यते, उच्चते मतान्तरमेतदिति संभाव्यते यद्वा पूर्वप्राप्तसम्यक्त्वादेः, स्त्यानद्धिनिद्रोदयस्तत्र प्रतिपादितोऽस्ति इति न कश्चिदविरोधः, तत्त्वं तु જ્ઞાનિઝર્થ છે
અર્થ- સ્યાનદ્વિત્રિકના ઉદયમાં ભવસિદ્ધિક જીવને પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. જે કદાચિદ થીણુદ્ધી