________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
છે, પરંતુ યતનાવંત સરાગ સંયતને કઈ પણ દેવતા છલે કે નહિ?
ઉ–જે દેવ અ૫ દ્ધિવાળે અને અર્ધ સાગર પમથી ઓછી સ્થિતિવાળે હેય તે તે યતનાવંત સાધુને છલી શકે નહિ, પરંતુ જે દેવ અર્ધ સાગરેપમાદિ સ્થિતિવાળે હેય, તે દેવ પૂર્વભવના વૈરનું સ્મરણ થવાથી યતનાવંત સાધુને પણ છલી શકે છે, તેનામાં શક્તિ છે. જેને માટે નિશીથચૂર્ણિના ૧૯ માં ઉદ્દેશામાં કહ્યું છે.
પરિસિદ્ગા સન્નાદ્ય તસવીરા, સન્નતાसरागसंयतो सरागत्तणतो इंदियविसयादि अनतरपमादजुत्तो हवेज क्सेिसतो महामहेसु तं पमादजुत्तं पडिणी देवता अपड़िया खित्तादि छलणं करेज्ना, जयणाजुत्तं पुण साहुँ जो अप्पड्ढितो देवो अद्धोदहीतो उणठिती सोन सक्केति छलितुं, अद्धसागरोवहितितो पुण जयणाजुत्तं पिछलेति, अस्थि से सामत्थ तं पि पुबवेर संबंधसरणतो कोत्ति छलेज्जा इत्यादि। આને ભાવાર્થ ઉપર આવી ગએલ છે. ફક્ત નામના એટલે ઈન્દ્ર મહોત્સવદિ જાણવા.
પ્ર—(૨૩) પિતાની અગીયાર પ્રતિમા વહન કરનાર શ્રાવક સમ્યફૂપ્રકારે પ્રતિમા વહન કરીને પાછે ઘેર આવે કે નહિ ?