________________
૨૮
પ્રશ્નોત્તર શ્રાદ્ધશતક ગુજસતી અનુવાદ દ્ધિાવાલાને અજાણાથી ચરિત્ર આપ્યું હોય તે શા કત વિધિ પ્રમાણે તેને વેષ લેવરાવી લે. '
શંકા-તે પછી કર્મગ્રંથાતિમાં છઠ્ઠા પ્રસન્ન ગુણસ્થાન સુધી સ્યાનદ્વિત્રિકને ઉદય કેમ પ્રતિપાદન કરાય છે? ' સમાધાન–આ વાત મતાન્તર સંભવે છે, અથવા સમ્યક્ત્વ પામેલા જીવને ત્યાન િનિદ્રાને ઉદય જણાવેલ છે એટલે કે ઈ પણ જાતને વિરોધ નથી. એનું ખરૂં તત્ત્વ કેવલી ભગવંત જાણે. - પ્ર–(૨૧) એક જીવને એક ભવમાં કેટલા વેદને 'ઉદય થાય?
. ઉ—કેઈ જીવને કર્મની વિચિત્રતાથી ત્રણે વેદને પણ ઉદય થાય છે. એક આચાર્યને કપિલ નામને લધુ શિષ્ય શય્યાતરની પુત્રીમાં આસક્ત થયે હતે. પછી કન્યાના પિતાને ખબર પડી એટલે તેણે કુહાડા વડે તેના વૃષણ સહિત પુરૂષચિહ કાપી નાખ્યું. વૃષણ સ્થળે ભગ એટલે યોનિને આકાર થયું. તે રૂપવંત હેવાથી કઈ વેશ્યાએ તેને સીને વેષ પહેરાવીને રાખે. આવી રીતે પ્રથમ પુરુષછે, પછી નપુંસકવેદને, પછી ભગ થવાથી વેદને ઉદય એ. આ વાત નિશીથ સૂત્રની ચૂર્ણિમાં પીઠિકામાં અને બૃહત્કલ્પમાં પણ કહેલ છે. ' ' જન્રર) પ્રમાદત રાણાગા સંયમને અદ્ધિવાળા પાણ પત્યકિ દેવે છલે છે. એ પ્રમાણે સારામાં સંભાળ