________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ એક માણસ વેશ ઉતારે, તે તે દુષ્ટ સાધુ એકલાને મારે એટલે વેશ ઉતારનારને અનર્થની પ્રાપ્તિ પણ થાય જ. વટાણા” અહિં અપિ શ દ સંભાવના અર્થમાં છે, શું સંભાવના કરે છે–જો કે આ થીણદ્ધિ નિદ્રાના ઉદયવાળે જીવ તે જ ભવમાં કેવળજ્ઞાન ઉપાર્જન કરે એ હોય તે પણ તેને અથવા બીજાને સાધુ વેશ અપાય નહિ. આ નિયમ અતિશય રહિત સાધુઓ માટે છે. જે સાધુ અવધિજ્ઞાનના અતિશયવાળે હોય તે જ્ઞાનથી એમ જાણે કે આને થીણદ્ધિ નિદ્રાને ઉદય થતું નથી તે તેને સાધુવેશ આપે, તે સિવાય ન આપે, વેશ ઉતારતા પહેલાં થીણુધ્ધી નિદ્રાવાળા સાધુને આ પ્રમાણે ઉપદેશ કરે કે હે ભદ્ર! તને ચારિત્રની પ્રાપ્તિ નથી માટે તું સાધુ વેશ મૂકીને સ્થૂલ પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ પાંચ અણુવ્રતધારી શ્રાવક થા, અથવા પાંચ અણુવ્રત ધારણ ન કરી શકે તે સમ્યકત્વને ગ્રહણ કર અને દર્શન શ્રાવક થા. આ પ્રમાણે સમજાવ્યા છતાં પણ જે સાધુ વેશ મૂકવાને ન ઇચછે તે તેને સૂતે મૂકીને સાધુએ દેશાન્તર ચાલ્યા જવું, એ પ્રમાણે બૃહકલ્પમાં પણ જાણવું. છતકલ્પની ટીકામાં તે
यदुदयेऽतिसंक्लिष्टपरिणामाद् दिनदृष्टमर्थमुत्थाय प्रसाधयति केशवार्द्धबलश्च जायते तदनुदयेऽपि च स शेषपुरुषेभ्यस्त्रि: चतुर्गुणबलो भवति इयं व प्रथमसंहनिन एव भवति ઉલ્યુમતિ
. .
.