________________
૧૭
પ્રશ્નોત્તર સાધશતક ગુજરાતી અનુવાદ
સ્ત્રી સાન કહે છે તે વચન આગમવિરુદ્ધ અને અગ્યા છે, તેથી મિથ્યાત્વરૂપ જાણવું. જેને માટે સૂત્રકૃતાંગની ટીકામાં બીજા શ્રુતસ્કંધમાં આહારપરિણા નામક ત્રીજા અધ્યયનમાં દિગંબર મતનું ખંડન કરવાવડે કેવલી ભક્તિ (ભજન) સ્થાપનના અધિકારમાં– यदपि दग्धरज्जुस्थानिकत्वमुच्यते वेदनीयस्य, तदप्यनागभिकमयुक्तिसंमतं चागमे हत्यन्तोदयः सातस्य केवलिनि अभिधीयते इत्यादि।
અથ–જે વેદનીયકમને બળી ગએલ દેરડી તુલ્ય કહેવાય છે. તે વચન પણ આગમવિરુદ્ધ અને યુક્તિ રહિત છે, કેમકે આગમમાં કેવલી વિષે અત્યંત સાતાવેદનીયને ઉદય કહેવાય છે, વિશેષમાં એટલું કે કેવલી સમુદ્રઘાત કર્યા પછી વેદનીયકર્મ કેવલી ભગવાનને બળી ગએલ દેરી તુલ્ય હોય છે. જેને માટે આચારાંગ સૂત્રની ટીકામાં પ્રથમ શ્રુતસ્કંધના ઉપધાન શ્રુત અધ્યયનની પીઠિકામાં નિર્યુક્તિની ગાથાના વ્યાખ્યાનમાંतथादहनं केवलिसमुद्घातध्यानामिना वेदनीयस्य भस्म साकरणं शेषस्य च दग्धरज्जुतुल्यत्वापादनभित्यादि।। . અર્થ-એવી રીતે બાળવું એટલે કેવલી સમુદ્દઘાતમાં ધ્યાનરૂપ અગ્નિવડે વેદનીય કમને ભસ્મ કરવું, અને બાકીના કર્મને બળેલી દેરડી તુલ્ય કરવા, પુનઃ આવશ્યક સૂત્રની મોટી ટીકામાં કાર્યોત્સર્વાધિકારે કહ્યું છે કે –
.
*
فع