________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
सीसे च्छुहति ततो देवा वि चुण्णवासं पुष्कवासं च उवरि वासंति गणं च सुधम्मसामिस्स घुरे ठवित्ता अणुजागति एवं सामाइस अत्यो भगवतो निग्गओ सुत्तं गणहरे हिंतो fisnāમ્ ।।
૧૬
અ:-ભગવાન અનુજ્ઞા કરે છે, અને ઇન્દ્ર દિવ્ય ચૂના વામય થાલ ભરીને ભગવાનની પાસે જાય છે. ત્યારપછી ભગવાન સિંહાસન પરથી ઉડીને સ`પૂર્ણ કેસરમિશ્રિત ચૂર્ણની મુષ્ટિને ગ્રહણ કરે છે. ત્યારે ગૌતમસ્વામી પ્રમુખ અગિયારે ગણધરા કઈંક નમીને અનુક્રમે ઊભા રહે છે. ત્યારે દેવા વાજિંત્ર અને ગીતના શબ્દને અટકાવે છે ત્યારે ભગવાન પ્રથમ ગૌતમસ્વામીને દ્રવ્યગુણુપર્યાયવડે તીથની અનુજ્ઞા કરે છે. એ પ્રમાણે કહે છે અને ચૂર્ણની મૂડી તેમના મસ્તક ઉપર નાંખે છે, પછી દેવા તેના ઉપર ચૂર્ણ અને ફૂલની વૃષ્ટિ કરે છે, અને ગચ્છ, સુધર્માંસ્વામીને મુખ્ય સ્થાપીને તેની એટલે ગચ્છની અનુજ્ઞા કરે છે. આ પ્રમાણે સામાયિકના અથ ભગવાને કહ્યો, અને સૂત્ર ગણધરાથી નિકળ્યું એટલે સૂત્રની રચના ગણધરીએ કરી.
પ્રશ્ન ૧૧-કેવલી ભગવાને જે વેદનીયાદિ ચાર કમ આકી રહેલ છે તેનું શું સ્વરૂપ છે.
ઉત્તર—કેવલી ભગવાનને જે વેદનીયાદિ ચાર કમ જીણ વજ્ર જેવા જાણવાં, ગુણસ્થાનક્રમારોહની ટીકામાં તે પ્રમાણે કહ્યુ છે, કેટલાક અજ્ઞાનીયે તેને બળી ગયેલ