________________
પ્રશ્નોત્તર સામતર્ક ગુજરાતી અનુવાદ
અથ-ભગવાનના ખેદ-પરિશ્રમ દૂર થાય, શિષ્યાના ગુણા પ્રકાશમાં આવે, શ્રોતાને ગુરુશિષ્ય ઉભયની પ્રતીતિ થાય, શિષ્ય અને આચાર્યના ક્રમ સચવાય, ગણધર મહારાજ વ્યાખ્યાન કરે એમાં ઉપરીક્ત ગુણા હેાય છે.
શ'કા–તે ગણધર મહારાજ કયાં બેસી દેશના આપે છે? સમાધાન
ओवणीय सींहासणोवनिविडो व पायपीठंमि जिहो अन्नयरो वा गणहारि कहह बीयाए || १ ||
૧૭
અથ-રાજાએ મુકાવેલ સિહાસન ઉપર અથવા તેનાં અભાવે ભગવાનના પાદપીઠ ઉપર બેસીને મુખ્ય અથવા અન્ય ગણધર બીજી પૌરુષીમાં ધમ દેશના આપે છે. । ૮ ।
vo—(૯) સમવસરણમાં ભગવાનની આગળ અ૫ઋદ્ધિવાલા દેવ અને મનુષ્યા મહદ્ધિક દેવ અને મનુષ્યને પ્રણામાદિ સત્કાર કરે કે નહિ?
ઉઅપદ્ધિવાલા દેવ અને મનુષ્યે સમવસરણમાં ભગવાનની આગળ મહર્ષિંક દેવ અને મનુષ્યાને પ્રણામાદિ સત્કાર કરે જ, ન કરે તેા આજ્ઞાભંગના દોષ લાગે, જે માટે બૃહત્કલ્પભાષ્ય અને આવશ્યક સૂત્રની મેાટી ટીકામાં કહ્યું છે કેतेषां च इत्थं स्थितानां देवनराणां स्थिति प्रतिपादयन्नाह - ऐतं महढियं पणिवयंति ठियमवि वयंति पणमंता । ण वि जंतणा ण विकहाण परोप्पर मच्छरो ण मयं ॥ १ ॥
-