________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ Lo–(૮) સમવસરણમાં બીજી પૌરુષીને વિષે ભગવાન દેવજીંદામાં ગયા પછી કેણ ક્યાં બેસીને ધર્મદેશના
ઉ–ષ્ઠ ગણધર અથવા બીજા ગણધર રાજાએ મંગાવેલ સિંહાસન ઉપર અથવા ભગવાનના પાદપીઠ ઉપર એસીને ધર્મોપદેશ કરે જેને માટે બૃહત્કલ્પના પ્રથમ ખંડમાં
__ इत्यं बली प्रक्षिप्ते भगवानुत्थाय प्रथमप्रकारान्तरादुत्तरद्वारेण निर्गत्य पूर्वस्यां दिशि स्फटिकमये देवछन्दके यथासुख समाधिना व्यवतिष्ठते । अथोपरि तीर्थमिति द्वारंभगवत्युत्थिते उपरि द्वितीययौरष्यां तीर्थं प्रथमगणधरोऽपरो વા ધમાણે
અર્થ-આ પ્રમાણે બલિ નાંખ્યા પછી ભગવાન ઉઠીને પ્રથમ ગઢમાંથી ઉત્તર દિશાના દ્વારવડે નિકળીને પૂર્વ દિશાના સ્ફટિક રત્નમય દેવચ્છેદમાં સુખસમાધિપૂર્વક ભગવાન રહે છે. ભગવાનના ઉઠયા પછી બીજી પૌરૂષીમાં જ્યેષ્ઠ ગણધર અથવા બીજા ગણધર ધર્મોપદેશ આપે છે.
શંકા–ભગવાન કેમ ઉપદેશ ન આપે ? ગણધર ઉપદેશ કરે તેમાં કેટલાક ગુણો છે? સમાધાન-તેમાં કેટલાક ગુણ છે, તે ગુણે આ છે,
खेयविणोओ सीसगुणादीवणा पचओ उभयओ वि सीसायरिय कमो वि य गणहरकहणे गुणा हुंति ॥१॥