________________
તિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
પ્રશ્ન ૧૩—ચ’ડાળુ ચંડુ પંચાંગમાં ભાદરવા સુદિ પાંચમ એ હોય તે સાંવત્સરિક વ કઈ તિથિએ કરવું ?
૧૨
ઉત્તર—રાજશેખરસૂરીશ્વરજી મહારાજે વિ. સં. ૧૪૦૫માં વિશિત પ્રબંધ રચેલા છે, તેમાં શાલિવાહન રાજાના પ્રબંધમાં સ્પષ્ટ જણાવ્યું છે કે—
कालिकाचार्यपाश्व पर्युषणामेकेनाह्ना अग् आनाययत् સમાતવાનસ્તોડન્યઃ । તુવિ શતિપ્રેમધ પત્ર ૭૦,
અથ—શાલિવાહન રાજાએ કાલિકાચાયની પાસે એક દિવસ પહેલા પર્યુષણ પર્વ અણુાવ્યુ. એટલે કરાવ્યું. આ પાઠ ઉપરથી પંચમીથી એક દિવસ પહેલા પર્યુષણ પર્વ કરવાનું સિદ્ધ થાય છે, પંચમીની વૃદ્ધિમાં જો પ'ચાંગની ઔદાયિક ચાથના દિવસે સાંવત્સરિક પ કરવામાં આવે તે વિના કારણે આરાધ્ય પંચમીથી એ દિવસ પહેલાં સવચ્છરી પવ થાય. તેમ કરવાથી સૂત્રઆજ્ઞા અને કાલિકસૂરિની પરપરાના સ્પષ્ટ ભંગ થાય છે,
પ્રશ્ન ૧૪–શ્રાદ્ધવિધિકારના કથન પ્રમાણે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણભૂત ગણાય, તે પછી પતિથિના ક્ષયમાં ઔદયિક તિથિ કેવી રીતે લેવી ?
ઉત્તર—પંચાંગમાં પતિથિના ક્ષય હાય પણ આરાધનામાં પતિથિનેા ક્ષય મનાતા નથી તેમજ શ્રાદ્ધવિધિમાં અનૌયિક તિથિ માનવાના પણ નિષેધ કરેલ છે. જુએ શ્રાદ્ધવિધિ, પત્રાંક ૧૫૨—