________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ છાણી અથવા અન્ય સમવસરણના પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને દક્ષિણ-પૂર્વ એટલે અગ્નિ કેણના ભાગને વિષે નજીકમાં જ
વાનને નમસ્કાર કરીને પ્રથમ ગણધરની પાછળ અને અને પડખે બેસે છે.
શંકા-તીર્થકરનું રૂપ તે ત્રણે ભુવનમાં ચડીયાતું હોય છે, તે દેએ કરેલ પ્રતિબિંબેના રૂપની સાથે સમાનતા હોય કે અસમાનતા ! સમાધાન-રે સે જયા તિરિક્ષ पडिवगा जिणवरस्ल ॥ तेसिपि तप्पभावा तयाणुरुवं हवा જય છે અર્થ-જે તે દેવોએ ત્રણ દિશામાં જિનેશ્વરના પ્રતિબિંબ કર્યા છે, તે પ્રતિબિંબેના રૂપ પણ તીર્થકરના પ્રભાવથી તીર્થકરના રૂપને અનુસરતા હોય છે.
ભગવાનના સમવસરણમાં જેઓ જે પ્રકારે બેસે છે, તે વાત સંગ્રહરૂપ ગાથાથી કહીએ છીએ
तित्थाइ सेस संजय देवी वेमाणियाण समणीओ। માવવાનવંતા-બોણિયાળ ૨ તેવી શા
અર્થ-તીર્થ એટલે ગણધર તેમના બેઠા પછી અતિશય જ્ઞાનવાળા સાધુઓ બેસે છે, ત્યારપછી વિમાનિક દેવની દેવીઓ બેસે, ત્યારપછી સાધ્વીઓ બેસે, પછી ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષીની દેવીએ બેસે છે. આ જ વાત વિશેષથી સ્પષ્ટ કરીએ છીએ.