________________
ક
પ્રશ્નોત્તર સાર્ધ શતક ગુજરાતી અનુવાદ
વિરતિ કાણુ ગ્રહણ કરે? સમાધાન-કેવલદેવતા હોય ત તેમાં આશ્ચય તા છે જ કેમકે દેવામાં પણ મિથ્યાત્વની વિરતિ અને સમસ્કૃત્વની પ્રાપ્તિ તા હેાય છે. તે સમયે તે પણ થઈ નથી માટે આશ્ચય જાણવુ'. જેને માટે આવશ્યક સૂત્રની માટી ટીકામાં કહ્યું છે કે–ભગવાન્ ધર્મ કહે છે તે મનુષ્ય સવિરતિ, દેશવિરતિ, સમ્યક્ત્વ, સામયિક, શ્રુતસામાયિક એ ચારમાંથી કોઈપણ વિરતિને ગ્રહણ કરે, તિય ચની સ્ત્રી સવિરતિ છેડીને સમ્યક્ત્વ સામાયિક શ્રુતસામાયિકને ગ્રહણ કરે, જે મનુષ્ય કે તિય ચામાંથી કોઈપણ વિરતિને ગ્રહણ કરનાર ન હાય તે। દેવામાં અવશ્ય સમ્યક્ત્વને ગ્રહણ કરનાર હોય છે, આ પ્રમાણે વીરપ્રભુની પ્રથમ દેશનામાં મનુષ્યાને આગમન અને અનાગમનના વિચાર જાણવા,
પ્ર—(૫) સમવસરણમાં ભગવાનને વંદન કરવા માટે આવેલા દેવાના વાહના ત્રીજા ગઢની ભૂમિમાં સંલગ્ન હાય કે અસંલગ્ન એટલે ભૂમિને અડકે કે નહીં?
—સમવસરણમાં દેવાના વાહને ત્રીજા ગઢની ભૂમિને ન અડકે–અદ્ધર જ રહે-ભગવતી સૂત્રના ત્રીજા શતકનાં પહેલા ઉદ્દેશમાં તામલી તાપસના અધિકારમાં કહ્યું છે કેसमवसरणे देवयानानि भूमावलग्नानि स्युरित्यादि । ५ ||
પ્ર—(૬) સમવસરણમાં કેવલીયે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરીને નમસ્તીશય આ પ્રમાણે કહીને બેસે છે,