________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ સમયે આવેલ અસંખ્ય દેએ સમવસરણ રચ્યું, ઘણું ભક્તિ અને કુતૂહલપૂર્વક મળેલા અસંખ્ય દેવ, મનુષ્ય અને તિયને પિતપોતાની ભાષાને અનુસરનારી મહાધ્વનિવડે ધર્મકથા કરવા છતાં તે દેશનાથી કેઈએ વિરતિ ગ્રહણ કરી નહિ, કેવલ સ્થિતિ આચારનાં પાલન માટે જ ધર્મકથા થઈ હતી. આ જ પ્રમાણે શ્રી સ્થાનાંગની ટીકામાં પણ જાણવું. હરિભદ્રસૂરિકત આવશ્યકસૂત્રની મોટી ટીકાના અભિપ્રાય પ્રમાણે તે તે સમયે ભગવંતની પાસે દેવે જ આવ્યા હતા. મનુષ્ય વગેરે ન હતા. ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તરત જ ચાર પ્રકારના દેવે જ આવ્યા હતા. તેમાં દીક્ષાદિ ગ્રહણ કરનાર કોઈ નથી એમ જાણીને ભગવાને વિશિષ્ટ ધર્મકથા ન કરી ઈત્યાદિ, ત્યાર પછી જ્ઞાનત્પત્તિસ્થાને એક મુહૂર્તમાત્ર વપૂનાં સમિતિ સમવસરણની રચના એ દેવની પૂજા છે. એમ કહી અનુભવીને અસંખ્ય દેથી પરિવરેલા ભગવાન રાત્રિમાં જ બાર યેજનને વિહાર કરી અપાપાનગરીની સમીપ મહસેન વનમાં આવ્યા. આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં પણ આ પાડે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર ઉત્પન્ન થયેલ જ્ઞાન દર્શનને ધારણ કરનાર પ્રથમ દેને ધર્મ કહે છે. પછી મનુષ્યને, પછી ગૌતમાદિ સાધુઓને ધર્મ કહે છે. એનું ખરું તત્ત્વ શું તે તે બહુશ્રુત કે કેવલીઓ જાણે.
શંકા-જે ભગવાનની પ્રથમ દેશનામાં દેવે જ આવ્યા હતા તે એમાં આશ્ચર્ય જેવું શું છે? મનુષ્યાદિના અભાવે