________________
4
પ્રશ્નોત્તર સા શતક ગુજરાતી અનુવાદ
केलिको तिउणं जिणं तित्थपणामं च मग्गतो तस्स ॥ मणमादी वि णमंता वयंति सट्ठाण सद्वाणं ॥ १ ॥
અથ-કેલિયા સમવસરણના પૂર્વદિશાના દ્વારવડે પ્રવેશ કરીને જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરી નમણીશ આ વચનવડે તીને પ્રણામ કરી પ્રથમ ગણધરરૂપ તી તેની અથવા બીજા ગણધરોની પાછળ દક્ષિણ-પૂર્વ એટલે અગ્નિકેણુમાં બેસે છે. મનઃ પર્યાય જ્ઞાનીએ અને આદિ શબ્દથી અવધિજ્ઞાની, ચતુર્થાંશ પૂધરા, દશ પૂર્વી એ, નવપૂર્વી આ આમ ઔષધ્યાદિ વિવિધ લબ્ધિવાલા મુનિએ પૂર્વદિશાના દ્વારથી પ્રવેશ કરી ભગવાનને ત્રણ પદક્ષિણા કરી નમસ્કાર કરી, नमस्तta नमो गणधरेभ्यो नमः केवलिभ्यः
એમ કહીને કેવલીયાની પાછળ બેસે છે, બાકીના સાધુઓ પૂર્વ દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી. વ`ન કરી નમસ્તીર્ઘાય
नमो गणभृद्भ्यो नमः केवलिभ्यो नमो अतिशय ज्ञानिभ्यः
,
,
આ પ્રમાણે કહી અતિશયવાલા મુનિચેાની પાછળ બેસે છે, એ પ્રમાણે મનઃપય જ્ઞાની આદિ મુનિએ નમસ્કાર કરતા પોતપાતાના સ્થાને જાય, તેમજ વૈમાનિક દેવની દેવીએ પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરી, ભગવાનને ત્રણ પ્રઃક્ષિણા કરી નમસ્કાર કરી, નમતીશય, નમઃ સર્વસાધુમ્યઃ આ પ્રમાણે કહી સામાન્ય સાધુએની પાછળ ઊભી રહે છે એસતી નથી. સાધ્વીઓ પણ પૂર્વદિશાના દ્વારથી પ્રવેશ કરી