________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
તેમાં તીર્થ શદથી પ્રથમ ગણધર કહેવાય કે ચતુર્વિધ સંઘાદિ?
ઉ–ત્યાં તીર્થ શબ્દને પ્રથમ ગણધર જ અર્થ જાણ; બીજે કઈ નહિ. શ્રી મલયગિરિસૂરિ મહારાજે બૃહત્કલ્પની ટીકામાં એમ જ કહેલ છે. આ પ્રમાણે કેવલીયે પણ પ્રથમ ગણધરને વચનવડે નમસ્કાર કરે છે દા
પ્ર--(૭) સમવસરણમાં ગણધર અને કેવલી મુનિઓ કયા કમથી બેસે અને કણ ઊભા રહીને સાંભળે?
ઉ–બૃહત્કલ્પના પહેલા ખંડમાં સમવસરણના અધિકારમાં આ વાત વિસ્તારથી કહેલ છે.
तथा च तत्पाठः-आयाहिण पुन्यमुहो तिदिसिं पडिरूवगा उ देवकया ॥ जेट्टगणी अण्णो वा दाहिणं पुब्वे अदृरंमि ॥१॥
અર્થ–ભગવાન ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને પૂવદિશાની સન્મુખ સિંહાસન ઉપર બેસે છે. જે દિશામાં ભગવતેના મુખ નથી હતા તે ત્રણે દિશામાં તીર્થકરના આકારને ધારણ કરનાર, સિંહાસન-ચામર-છત્ર-ધર્મચક્રથી અલંકૃત દેવના કરેલા પ્રતિબિંબ થાય છે, તેમજ બધા લકે એમ જાણે છે કે ભગવાન અમારી આગળ ધર્મ કહે છે. ભગવાનનું પાદમૂલ એટલે ભગવાનની પાસે જઘન્ય થી એક ગણી અથવા એક ગણધર તે અવશ્ય હેય તે પ્રથમ ગણધર કે બીજ પણ હેય, પ્રાયઃ ચેક જ હેય. તે ચેષ્ટ