________________
પતિ શક્ષયવૃદ્ધિપ્રશ્નેત્તરવિચાર
અવારનવાર તિથિની ક્ષય કે વૃદ્ધિ આવ્યા કરે છે તેથી આપણે કાલિકસૂરિજીની પરંપરાથી ભાદરવા સુદિ ૪ ના દિવસે ૪૯ દિવસ થયા હોય તે પણ પચાશ દિવસ પૂરા થએલા માનીને તે દિવસે સાંવત્સરિક પવ કરીએ છીએ.
૧૭
પ્ર૦ ૧૨ લૌકિક પંચાંગમાં ભાદરવા સુદી પંચમીને ક્ષય હાયતે। સાંવત્સરિક પર્વની આરાધના કચારે કરવી.
ઉ—લૌકિક પોંચાંગમાં ભાદ્રપદ શુલ પંચમીના ક્ષય હાય તા તપાગચ્છની સામાચારી પ્રમાણે ચેાથ । ક્ષય કરવા જોઇએ પણ રોહિત્રો એ વાકયને ધ્યાનમાં રાખીને ત્રીજ ચેાથ ભેગા ગણીને સંવત્સરીની આરાધના કરવી.
શકા—કાલિકસૂરિથી ભાદ્રપદશુલ ચેાથ વાર્ષિક પવ ગણાય છે તે તેનેા ક્ષય કેમ થાય ?
સમાધાન—તિથિ બે પ્રકારે હાય છે એક કાતિથી અને ખીજી કા તિથિ, જે તિથિ ત્રણે કાલમાં નિયત હોય તે કાલ તિથિ કહેવાય છે અને જે તિથિ તીથંકરના જન્મદીક્ષા કે નિર્વાણને આશ્રિને પ્રવતલ હોય તે કાય તિથિ કહેવાય છે, ખીજ-પાંચમ-આઠમ વિગેરે ખાર પ તિથિએ કાલ તિથિઆ કહેવાય છે અને આ તિથિએ પંદર કર્મભૂમિમાં નિયત છે તેથી ગીતા આચાર્યાં ખાર પતિથિની ક્ષય કે વૃદ્ધિમાં તેના પૂત્રની અપવ તિથિની ક્ષય કે વૃદ્ધિ કરે છે, પણ કલ્યાણક કે બીજા પદ્મના ક્ષયમાં તેની પૂર્વની તિથિના ક્ષય માનતા નથી. સંવત્સરિની