________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રત્તરવિચાર
અર્થા–હે વીતરાગ ! આપની સેવા કરવા કરતાં આસાનું પાલન કરવું તે ભાવસ્તવરૂપ હોવાથી ઉત્કૃષ્ટ ફળ આપનાર છે; કેમકે આજ્ઞાનું આરાધન મોક્ષને માટે થાય છે અને આપની આજ્ઞાની વિરાધના સંસાર-મણને માટે થાય છે.
અંતમાં પૂર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ટંકશાળી વચન ઉરીને વિરમીશ–
કલહકારી કાયાહભર્યા, થાપતાં આપણા બેરે; જિાનવન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢાલ રે.
સ્વાથી સીધા વિનતિ
ઉપસાહાર આ પર્વતિથિપ્રશ્નોત્તરવિચારની લઘુ પુસ્તિકામાં આવેલ સૂત્ર અને ગ્રંથના પ્રમાણે થી વાંચકે સમજી શક્યા હશે કે આરાધ્ય તિથિએની ક્ષકે વૃદ્ધિ મનાતી નથી તેથી જન્મભૂમિપંચાંગમાં પર્વ તિથિની ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે અથર્વ તિથિની ક્ષય કે વૃદ્ધિ કરાય છે અને અમાવાસ્યા કે પૂર્ણિમાની ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તેના બદલે તેરશની ક્ષયવૃદ્ધિ થાય છેતેમજ ટિપ્પણામાં ભાદરવા સુદ પંચમી બે હેય ત્યારે કાલિકસૂરીશ્વરજી મહારાજની - આચરણ મુજબ આશય પંચમીથી એક દિવસ પહેલા એટલે બીજી ચેાથે અને ભાદરવા સુદ પંચમીને ક્ષય હોય ત્યારે ત્રીજ-થશે ગણીને પંચમીથી, એક દિવસ પહેલા સાંવત્સરિક પર્વ થાય છે. વરું વિસ્તરે છે