________________
રીતાર્થપરંપરા
सिंहासणे निसनो, पाए ठविऊण पायपीढंमि । करधरियजोगमुद्दो, जिणनाहो देसणं कुणइ ।।४।। तेणं चिय सूरिवरा, 'कुणंति वक्खाणमेयमुहाए ।
जं ते जिणपडिरूवा, धरंति मुहपोत्तियं नवरं ।।८५॥
અર્થ -પાદપીઠ ઉપર પગ સ્થાપન કરી, સિંહાસન ઉપર એસી, હાથમાં યોગમુદ્રા ધારણ કરીને જિનેશ્વરદેવ ધર્મદેશના આપે છે, તેથી જિનેશ્વરભગવંતના પ્રતિનિધિરૂપ એટલે જિનેશ્વરના સરખા ગણધર મહારાજ પણ ગમુદ્રાએ જ ધર્મદેશના આપે છે, વિશેષમાં એટલે કે તેઓ મોઢા પર મુહપત્તિ ધારણ કરે છે, એટલે કાનના છિદ્રમાં ભરાવે છે. પણ સ્થાનકવાસીની માફક દેરાથી બાંધતા નથી. ગણધર મહારાજ પણ યથાવસરે મોટે મુહપત્તિ બાંધતા હતા, એ વાતનો સ્પષ્ટ ખુલાસો “ પ્રશ્નોત્તર સાર્ધશતક”માં પણ મળી આવે છે. જુઓ તે પાઠ
ननु आधुनिकाः केचिल्लिङ्गिनो निवाः सर्वदा दवरकेण मुखवखिकां मुखे बवैव रक्षन्ति, त्तजिनाज्ञानुसारि उत तद्विरुद्ध ? उच्यते-जिनाज्ञा विरुद्धमेवेदमिति ज्ञायते, क्वापि सूत्रे इद्दग्विधेरनुक्तत्वात् , किश्त्र शास्त्रेषु यत्र यत्र मुखवस्त्रिकाधिकारोऽस्ति तत्र तत्र क्वापि दवरकस्य नामापि नास्ति, तथा श्रीसुधर्मास्वामिन आरभ्याऽविच्छिन्नवृद्धपरंपर्याऽपि
वापि धर्मगच्छे दवरकेण मुखवस्त्रिकाबन्धनं न दृश्यते, इति जिनागम. विहिताऽऽचरणाभ्यां विरुद्धमेव तावत् दवरकबन्धनम् । अन्यच गणरादिभिरपि यथावसरे 'मुखे 'मुखवत्रिका "बद्धासीत् न सर्वदा, यदि सर्वदा बद्धा भवेत् , तहि विपाकसूत्रपाठाऽसंमतिः स्यात् ।
અથ–વર્તમાન કાલે કેટલાક લિંગી વિઠ્ઠલે હમેશા દેસવડે મુહમ્રતિ મેઢે બાંધી રાખે છે, તે જિનાજ્ઞાનુસારી છે કે વિરુદ્ધ?