________________
ગીતા પર પરા
[૧૩]
સાંખ્યદર્શીનમાં પણ જીવદયા નિમિત્તે લાકડાની મુખવસ્ત્રિકા રાખવાનુ કહ્યુ છે.
तेषां च महाभारते बीटेतिख्याता दारवी मुखवस्त्रिका मुखनिश्वास निरोधिका भूतानां दया निमित्तं भवति यदाहुस्ते घ्राणादितोऽनुयातेन श्वासेनैकेन जन्तवः ॥ हन्यते शतशो ब्रह्मन्नणुमात्राक्षरवादिनाम् ॥१॥
ભાવા તેમના મહાભારતને વિષે રીટા એ નામથી પ્રસિદ્ધ લાકડાની મુખ વસ્ત્રિકા કહેલી છે, જે મુખના શ્વાસના રાધ કરનારી જીવાની યા નિમિતે હાય છે, જેને માટે તેઓ કહે છે કે, હે બ્રહ્મનુ અણુ માત્ર એટલા અક્ષર ખેલનારના નાકમાંથી નીકળેલ એક શ્વાસવડે સેંકડા જીવા હણાય છે, એટલે જીવયા નિમિતે તેઓ પણ મુહપત્તિ રાખે છે. આ વાત ષડૂદ્દન સમુચ્ચયમાં ગુણુરત્નસૂરિએ લખેલ છે ષડૂદન ટીકા પત્ર ૩૮
ઈ. સ. પૂર્વે ચેાથા સૈકામાં ભારત પર ચડી આવેલ બાદશાહ સિકંદરને સેનાપતિ નિઆસ પોતાના યુવૃત્તાન્તમાં લખે છે કે ‘ ભારતવાસી લેાકા તે ફૂટી ફૂટીને કાગળ મનાવતાં. ' આ ઉપરથી આપણે ત્યાં કાગળ બનાવવાના પ્રયાગ પણ ઘણા પ્રાચીન જણાય છે.
"
પ્રાચીન ભંડારામાં ચેાથા અને પાંચમાં સૈકાની લખેલી પ્રા મળી શકે છે એટલે સાધુઓને તાડપત્રની પ્રતા લઈ ને વ્યાખ્યાન વાંચવું પડતું હતું અને તેને લીધે મુહપત્તિ ખાંધતા હતા—આ વાત તા પાયા વગરની લાગે છે; કારણ કે આપણા દેશમાં કાગળ બનાવવાને ઉદ્યોગ તે। ઇસ્વીસન પહેલાંથી ચાલુ છે એટલે વ્યાખ્યાનને લાયક કાગળ ઉપર લખેલી પ્રતા નહેતી અને તાડપત્રની પ્રતેા બે હાથે પકડીને વ્યાખ્યાન વાંચવું પડતું અને એટલે જ મુહપત્તિ બાંધવાનું પ્રયાજન હતુ. એ કથન નિરાધાર ઠરે છે. વ્યાખ્યાન ચેાગમુદ્રા ।