________________
ગીતાર્થપરંપરા
અથ તીર્થકર, પ્રવચન, શ્રુતજ્ઞાન, આચાર્ય, ગણધર, મહર્દિક દેવ એઓની ઘણી વાર આશાતના કરનાર જીવ અનંતસંસારી થાય છે. મહામેહરૂપ અંધકારથી અબ્ધ બનેલા અને સંસારમાર્ગને વિષે પરિભ્રમણ કરતાં એવા જીવોને જિનેશ્વર દેવના આગમદીપકની માફક પ્રકાશ આપે છે. જેને માટે કહ્યું છે કેદુત્તાર, ભયાનક અને અંધકારમય સંસાર-સમુદ્રને વિષે લેક અને અલકના ભાવ જણાવતાર આ જિનાઃમ જ મહાદીપક છે, આ જિનાગમ અનાથેનો નાથ છે, સર્વ પ્રાણીઓને ભાવબધુ છે અને સર્વસુખનું કારણ છે. આ પંચમ કાલમાં જિનાગમ અને જિનપ્રતિમા જ સંસાર સમુદ્ર તરવાના સાધન છે. એ બેમાં જિનાગમ ચડીયાતું છે. જિનવાણીનું મહત્વ સમજાવતાં શાસ્ત્રકાર કહે છે કે
संप्रत्यस्ति न केवली कलियुगे त्रैलोक्य रक्षामणिः । तद्वाचः परमाश्चरन्ति भरतक्षेत्रे जमयोतिका ॥ सद्रत्नत्रयधारिणो यतिवराः तासां समालम्बनम् । તપૂછ્યા નિવારાયફૂગનતયા સાક્ષાન્નિન: પૂગતઃ |
અથ:-વર્તમાનકાલે કલિયુગમાં ત્રણ લેકની રક્ષા કરવામાં સમર્થ એવા કેવલિ ભગવાન તો નથી, પણ જગતમાં પ્રકાશ કરનારી તેમની વાણી ભરતક્ષેત્રમાં વિસ્તરે છે. અને જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપી રત્નત્રયીને ધારણ કરનારા ઉત્તમ મુનિઓને પણ કેવલી ભગવાનની વાણીનું જ આલંબન છે, માટે મુનિઓને પૂજ્ય એવી જિનવાણુનો આદરસત્કાર કરવાથી સાક્ષાત જિનેશ્વરદેવની પૂજાને લાભ મળે છે. આ ઉપરથી સમજાય છે કે જિનપ્રતિમા કરતાં જિનેશ્વર દેવના મુખમાંથી નિકળેલ વાણું વધુ ચઢિયાતી છે. હવે વિચારવાનું એ રહે છે કે-જિનપ્રતિમાની પૂજા કરતી વખતે મુખનું ઘૂંક કે શ્વાસ જિનપ્રતિમાને ન લાગે એટલા માટે શ્રાવકને અષ્ટપડે મુખકેશ બાંધ