________________
ગીતાય પરંપરા
कण्ठे सारसरस्वती हृदि कृपानीतिक्षमाशुद्धयो,
वक्त्राब्जे मुखवस्त्रिका सुभगता काये करे पुस्तिका । भूपालप्रणतिः पदे दिशि दिशि श्लाघाऽभितः संपदा,
इत्थं भूरिवधूवृतोऽपि विदितो यो ब्रह्मचारीश्वरः ॥१॥ અ—જેનાં કઠમાં સરસ્વતી છે, હૃદયમાં યા, નીતિ, ક્ષમા અને શુદ્ધિ છે, શરીરમાં સુભગતા છે, મુખ ઉપર મુખવસ્ત્રિકા ધારણ કરી છે, હાથમાં પુસ્તક છે, પગમાં રાજાએ પ્રતિ-નમસ્કાર કરે છે. દિશે દિશામાં પ્રશ ́સા ફેલાયેલી છે, ચારે બાજુ -સંપદા ફરી વળી છે-એવી રીતે ઘણી સ્ત્રીઓથી પરિવરેલ છતાં જે બ્રહ્મચારી તરીકે પ્રસિદ્ધ છે. આ શ્લાકમાં કવિએ આચાર્યની -વ્યાખ્યાન વિષયક સ્થિતિનું વણૅન આપ્યું છે.
હરિબલમચ્છિના રાસમાં પણ્ ધ દેશના સમયે માઢ
મુહપત્તિ ખાંધવાની વાત આવે છે.
, [[]
बीजे दिने रवि उगिओ, प्रगट्यो राग विभास । ककुभाए बाह पसारीया, कैरव कीध પ્રજારા ||૧|| देउल सघले वाजीया, झालरना ક્ષાર | तास शब्द सुणतां थका, रजनी नाठी तिवार ॥२॥ सुलभबोधी जीवडा, मांडे निज खटकर्म ।
साधुजन मुख मुहपत्ति, बांधी कहे
जिनधर्म ||३||
જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મહારાજ પણ વ્યાખ્યાનમાં મુહપત્તિ ક્ર્માંધતા હતા. આ વાત કવિ ઋષભદાસકૃત ‘ હીરસૂરિરાસ ’માં સ્પષ્ટ છે.
હબિબલા એક પ્રશ્ન પૂછતા, ‘કપડા' કયુ અધેઈ? થૂંક તિામ ઉપર જઇલાગે, તેણેમાંધ્યા હું અહી ॥૨૧॥