________________
[૬]
મુહપત્તિબંધન
તેટલા રાખવામાં આવે તે પણ ખેલતી વખતે પુસ્તકને થૂંક લાગ્યા વગર રહેતુ નથી, તેથી પૂર્વાચાર્યાં ગણધર મહારાજની પરપરાને અનુસારે વ્યાખ્યાન સમયે મુહપત્તિ બાંધતાં હતાં. આ પ્રથા સ ગચ્છમાં હતી. શિથિલાચારી યતિવગે` પણ આ પ્રથાના ત્યાગ કર્યો ન હતા. વિક્રમ સવંત ૧૯૧૨ સુધી આ પ્રવૃત્તિ અવિચ્છિન્નપણે ચાલતી હતી. પછી પૂ. શ્રીપુટેરાયજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાયમાંથી સંવેગી માર્ગમાં આવ્યા ત્યારે તેમણે આ પ્રવૃત્તિમાં ભેદ કર્યાં, એટલે હાથમાં મુહુપત્તિ રાખીને વ્યાખ્યાન વાંચતાં થયા. પૂ॰ શ્રી આત્મારામજી મહારાજ સવેગી મામાં આવ્યા ત્યારે મુહપત્તિ સંબંધી પૂ. ૫. રત્નવિજયજી ગણિ સાથે ચર્ચા થતાં તેમણે કહ્યું હતું કે-પરંપરાથી વ્યાખ્યાનસમયે મુત્તિ બાંધવી. જેઈ એ, એ વાત સત્ય છે, પરંતુ સ્થાનકવાસી પણામાં મેં આનું ખંડન કયું છે તેથી હું અહિં બાંધુ' અને ત્યાં ન બાંધું તે મારું અપ્રમાણિકપણુ કરે, તેથી હું બાંધી શકતા નથી. આ ઉપરથી સમજવાનું કે વ્યાખ્યાનસમયે મુહપત્તિ ખાંધવાની પ્રવૃત્તિ પરંપરાસિદ્ધ છે. પરંપરાના લક્ષણ માટે જુઓ ચૈત્યવંદન મહાભાષ્યના પાઠ
अनायमूला हिंसारहिया सुझाणजणणी य ।
सूरपरंपरयता
सुतन्त्रपमाणमायरणा ॥ ૨૧ | શાન્તિ.વૈ. મ. મા.
અઃ—જે પ્રવૃત્તિનું મૂલ અજ્ઞાત હોય એટલે આ પ્રવૃત્તિ કાણે ચાલુ કરી એ ખબર ન હેાય, વળી હિસા રહિત હોય, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી અને આચાર્યાંની પરંપરાથી આવેલ હાય તે આચરણા એટલે પ્રવૃત્તિ સૂત્રસમાન ગણાય.
સાધુઓ વ્યાખ્યાનસમયે મુહપત્તિ ખાંધે છે અને ખીન્ન સમયે ભણતી વખતે મુહપત્તિ કેમ બાંધતા નથી ? એના ખુલાસામાં