________________
ધર્મદેશના સમયે સાધુ-મુનિરાજે
મેઢ મુહપત્તિ બાંધવી એ ગીતા પરંપરાગત આચરણું છે.
આ ટૂંકા નિબંધમાં મુખ પર મુહપત્તિ બાંધવી એ કેટલી પ્રાચીન અને મૂળભૂત ગીતાથપરંપરા છે તેનું દિગ્દર્શન કરાવ્યું છે. એટલું જ નહીં પરંતુ તેને લગતા શાસપાઠ આપી વિષયનું સચોટપણું દર્શાવ્યું છે. શ્રી પ્રવચનપરીક્ષામાં આવતા મુહપત્તિને ઉલેખ, વિધિપ્રપામાં રજૂ થયેલ ઉલેખ, પૂ. શ્રી આત્મારામજી મહારાજનું કથન આ હકીકતને વિશેષ પુષ્ટ કરે છે.
શ્રી પ્રવચનપરીક્ષામાં આવતા પાઠ સાધુ-મુનિરાજને કાન વીંધાવવા અંગેનો છે જ્યારે શ્રી ઉપદેશપ્રાસાદને પાઠ થંકથી ઉચ્છિષ્ટ એઠી થયેલ મુહપત્તિને જુદી રાખવા અગેને છે,
ગણધર ભગવતે પણ ધર્મદેશના સમયે મુખ પર મુહપત્તિ બાંધતા હતા. આ સંબંધમાં એક ખ્યાલ એ જ સખવાનો છે કે- સ્થાનકવાસી સંપ્રદાયના મુનિવર્ગની માફક મુહપત્તિ દોરાથી બાંધીને હંમેશને માટે મુખ પર, રાખવાની નથી. ધર્મ-દેશના સમયે જ પ્રવચન મુજા કે પગમુદ્રાએ જ વ્યાખ્યાન આપવાનું હેવાથી, સંપાતિમ.