________________
- ૩૯ (૬) જિનશાસનને અનેક રીતે નુકસાન પહોંચે છે. ફક્ત બે ચાર હાથનાં કપડાનો પણ નિષેધ કરવાથી એ નુકસાન ઉઠાવવું પડે છે. વસ્ત્રધારી મુનિ બધે જઈ શકે છે. અને આવા નુકસાનેથી ધર્મને બચાવે છે.
(૭) અજૈનનાં આહાર પાણી બંધ થઈ જાય છે. કારણ અને નગ્ન સાધુને ઘરમાં આવવા દેતા નથી તેમજ આહાર પણ દેવામાં વૃણું કરે છે તેથી અજનને ત્યાં શેરીએ જઈ શકાતું નથી.
. (૮) એક જ ઘેરથી ગોચરી કરવી પડે છે તેથી આધાર્મિક શિક આદિ દોષ લાગે છે.
(૯) ગુરૂભક્તિને તિલાંજલી આપવી પડે છે" ગુરૂને બતાવી ગુરૂની આજ્ઞાનુસાર ગુરૂદસ આહાર લેવાને લાભ ગુમાવે છે, અને ગુરૂને બતાવ્યા વિના લેવથી કવચિત સ્વછંદતાને અવકાશ મળે છે.
(૧૦) પાત્રના અભાવમાં બિમારતથા વૃદ્ધ માટે આહાર પાણી લાવી શકાતા નથી. તેમ ગૃહસ્થન લાવેલા આહાર પાણ પણ વાપરી શકાતા નથી તેથી નિરાહાર રહેવું પડે છે.
(૧૧) આવી સ્થિતિમાં બિમાર-વૃદ્ધ સાધુને આરૌદ્ર ધ્યાનમાં પડી જઈ આત્માનું અકલ્યાણ થવાનો સંભવ છે.
પાત્ર હોય તો એ સર્વ દેથી બચી જવાય છે અને દિગંબર પૂર્વાચાર્યના ગ્રંથમાં પાત્રની છૂટ છે. '
(૧૨) કરછનાં હાથમાંથી ખોરાકને અંશની પડી જાય છે તેથી જીવ વિરાધના તથા નિદા થાય છે. •
- (૧૩) મહાવીર ભગવાને સ્થાપેલ ચતુર્વિધ સંઘને દિગંબરોએ ખંડિત કરેલ છે. કારણ કે તેમાં સાવ