________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
चतुर्दश्यां पौषधोपवासादिधर्मकृत्यानि पाक्षिकप्रतिक्रमणं च निषेध्य प्रथमअमावस्यां प्रथमपूर्णिमायां च पाक्षिकप्रतिक्रमणादिकरणं. ઉત્સવ ખંડનગ્રંથ પાનું ૨૦ મું.
પ્રશ્ન ૨૬-–લૌકિક ટિપ્પણામાં અમાવાસ્યા કે પૂર્ણિ માને ક્ષય હોય તે પાક્ષિક પ્રતિકમણ ચતુર્દશીએ જ કરવું, આ માન્યતા કયા ગચ્છની છે?
ઉત્તર–લૌકિક ટિપ્પણામાં અમાવાસ્યા કે પૂર્ણિમાને ક્ષય હેય તે ચતુર્દશીએજ પાક્ષિક કૃત્ય કરવું. આ માન્યતા ખરતરગચ્છની છે; તપાગચ્છની નથી. તપાગચ્છવાળા તે પિતાની સમાચાર મુજબ અમાવાસ્યા કે પૂર્ણિમાનો ક્ષય હોય તે ટિપ્પણાની તેરશે ઔદયિક ચતુર્દશીની સ્થાપના કરીને પાક્ષિક કૃત્ય કરે છે. આ બાબત ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ ઉત્સુઘાટનકુલકમાં સ્પષ્ટ શબ્દોમાં લખી છે.
પરમ અવધૂત ગિરાજશ્રી આનંદઘનજી મહારાજ પણ શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં ઉસૂત્રપ્રરૂપણાની ભયંકરતા સમજાવતાં કહે છે કેપાપ નહીં કેઈ ઉત્સવ ભાષણ જિસે,
ધર્મ નહીં કે જગસૂત્ર સરિખે; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે,
તેહનું શુદ્ધ ચારિત્ર પરિખે. ધાર તલવારની સેહલી દેહલી.