________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
उदयंमि जा तिही सा पमाणमिअरइ कीरमाणीए । आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ॥१॥ पाराशरस्मृत्यादावपि-आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् सा संपूर्णेति मन्तव्या प्रभूता नोदयं विना ।।१।।
અર્થ–સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણ કરવી જોઈએ. ઉદય વિનાની બીજી તિથિ પ્રમાણ કરે તે આજ્ઞાભંગ, અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધનાનું પાપ લાગે. આ કારણથી જ પૂર્વાચાર્યો ઉમાસ્વાતિ મહારાજના પ્રષને અનુસારે ક્ષય પામેલ પર્વતિથિને પૂર્વની તિથિમાં
ઔદયિક પર્વતિથિ સ્થાપન આરાધના કરે છે તેથી આજ્ઞા ભંગ કે મિથ્યાત્વને દોષ લાગતો નથી એટલા માટે જ પર્વતિથિના ક્ષયે અપર્વતિથિને ક્ષય મનાય છે તેમજ પૂર્ણિમાની વૃદ્ધિમાં ચૌદશપુનમની જોડે આરાધના કરવા માટે પંચાંગની પ્રથમ પૂર્ણિમાએ ઔદયિક ચતુર્દશી સ્થાપીને તેરશની વૃદ્ધિ માનવામાં આવે છે.
પ્રશ્ન ૧૫-પર્વતિથિને ક્ષય માનનાર આરાધના પર્વની કરે કે અપર્વની?
ઉત્તર–નવા પંથવાળા પિતાના પંચાંગમાં પતિથિના ક્ષયે અપર્વ અને પર્વ બને તિથિ સાથે લખે છે અને તે પ્રમાણે માને છે. શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે–
चाउम्मासिअवरिसे पखिअपंचमीसुनायव्वा !। ताओ तिहिओ जासिं, उदेइ सरो न अण्णाओ ॥१॥ पूआपञ्च