________________
પર્વતિથિક્ષયહિપ્રશ્નોત્તરવિચાર
નહિ નિષેધેલું આચરિત એટલે બધા ધાર્મિક લોકમાં ચાલતે વ્યવહાર, તેને અનતિશયી એટલે વિશિષ્ટશ્રત કે અવધિ વગેરે અતિશય રહિત ક માણસ પૂર્વ પૂર્વતર ઉત્તમ આચાર્યોની આશાતનાથી ડરનારે હેઈ નિવારી શકે? કઈ જ નહિ. વળી ગીતાર્થો તે આ પણ વિચારે છે કે
अइसाहसमेयं जं उत्सुत्तपरूवणा कड्डविवागा। जाणतेहि वि दिज्जइ निदेसो सुत्तवज्झत्थे ॥१.१॥
અર્થ–ઉસૂત્રપ્રરૂપણા કડવાં ફલ આપનારી છે, એવું જાણતા છતાં પણ જેઓ સૂત્રબાહા અર્થમાં નિશ્ચય આપી દે છે, તે અતિ સાહસ છે, એટલે શું કહ્યું તે કહે છે
दुभासिएण इक्केण मरीई दुक्खसागरं पत्तो । भमिओ कोडाकोडिं-सागरसिरिनामधिजाणं ॥१॥ उस्सुत्तमाचरंतो. बंधइ कम्म मुचिक्कणं जीवो ॥ संसारं च पधड्डइ-मायामांसं ૨ વા .રા
અર્થ–મરીચિ એક દુર્ભષિત વચનથી દુઃખના દરિયામાં પડી કેડાકોડ સાગરોપમ ભમે છે ૧. ઉસૂત્ર આચરતાં જીવ ચીકણાં કર્મ બાંધે છે અને માયામૃષાવાદ સેવે છે. જે ૨ આ ઉપર આપેલ ધર્મરત્ન પ્રકરણના પાઠથી વાંચકે સમજી શક્યા હશે કે જે બાબત સૂત્રમાં વિહિત ન હોય તેમ નિષેધ પણ કરેલ ન હોય અને ધાર્મિક લાકમાં લાંબા વખતથી ચાલતે વ્યવહાર હોય તેને