________________
પતિશિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
તે ઉત્તરમાં આચાર્યશ્રીને એટલું જ કહેવાની જરૂર હતી કે-પૂર્ણિમાના ક્ષય હોય તે તે તપ તેરશે કરવા અને તેરશે ભૂલી ગયા હોય તેા એકમના દિવસે પણ કરવા, પરંતુ ત્રયો ચતુરો, એમ સપ્તમી વિભક્તિનુ દ્વિવચન વાપરવાની જરૂર નહેાતી, છતાં દ્વિવચન મૂકયુ છે એ ખાસ અ સૂચક છે, પૂર્ણિમાની આરાધના ચતુર્દશીની પછી જ હાય પણ પહેલાં હાઈ શકે નહિ, તેથી જ તેરશના ક્ષય કરવા પડે છે એ હીરપ્રશ્નના પાઠને ફલિતાર્થ છે.
-૧૧
પ્રશ્ન ૯-લૌકિક પંચાંગમાં અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિ હૈાય ત્યારે તે પર્વોનન્તર ૫તિથિની આરાધના કેવી રીતે કરવી ?
પૂર્ણિમાં કે અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ
ઉત્તર—લૌકિક ૫'ચાંગમાં અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિ આવે ત્યારે પર પરારૂઢ ઉમાસ્વાતિ મહારાજના વૃદ્ધો જા તોત્તા ' આ પ્રવેાષને અનુસારે બીજી પૂર્ણિમા આરાધવા માટે અને સાન્તર દોષ ટાળવા માટે પરંપરા આગમને અનુસાર અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિએ અપવરૂપ તેરશની વૃદ્ધિ કરવામાં આવે છે.
શંકા પૂર્ણિ માની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાથી પાક્ષિક કૃત્ય ૫ંચાંગની પ્રથમ પૂર્ણિમાએ કરવું પડે અને તેમ કરવાથી ઔદયિક ચતુર્દશીને નિયમ રહેતા નથી તેથી શ્રાદ્ધવિધિકારે આપેલ ગાથાને અનુસારે આજ્ઞાભંગના દોષ લાગે તેનું કેમ ?